हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shashank Singh
Shashank singh News
Shashank Singh
શ્રેયસ ઐય્યર સાથે થયેલી બબાલ પર શશાંકે તોડ્યું મૌન, કહ્યું- મને થપ્પડ મારી...
Shashank Singh : IPL 2025માં પંજાબ કિંગ્સ માટે સૌથી વધુ રન બનાવનાર શશાંક સિંહે શ્રેયસ ઐય્યરે આપેલા ઠપકા મામલે પહેલીવાર પોતાનું મૌન તોડ્યું અને જણાવ્યું કે તે ઘટના પછી તેની પિતાની પ્રતિક્રિયા શું હતી.
Jun 8,2025, 16:32 PM IST
Shashank Singh
એક દિવસ અગાઉ કેપ્ટને જાહેરમાં કર્યું અપમાન.. હવે ફાઈનલમાં એ જ શશાંકે બનાવ્યા વધુ રન
IPL 2025 Final: IPL 2025 ફાઇનલમાં પંજાબ કિંગ્સ 191 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે માત્ર 184 રન જ બનાવી શકી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ મેચ 6 રનથી જીતીને પોતાનું પહેલું IPL ટાઇટલ જીત્યું. જો કે, શશાંક સિંહ અંત સુધી ઉભો રહ્યો અને છેલ્લી ક્ષણ સુધી જીતની આશા જીવંત રાખી હતી.
Jun 4,2025, 0:37 AM IST
Shreyas Iyer
હાથ ન મિલાવ્યો, જાહેરમાં કર્યું અપમાન...શશાંક સિંહ પર કેમ ગુસ્સે થયો શ્રેયસ ઐય્યર ?
Shreyas Iyer on Shashank Singh : IPL 2025ની ક્વોલિફાયર 2માં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું અને 11 વર્ષ પછી ફાઇનલમાં પ્રવેશ કર્યો. મેચ પછી શ્રેયસ ઐયરનો તેના સાથી શશાંક સિંહ પર ગુસ્સે થતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે વિવાદ સર્જાયો છે.
Jun 2,2025, 12:18 PM IST
IPL 2025
PBKS vs GT: શશાંકે શ્રેયસ અય્યરને કેમ સદી પૂરી ના કરવા દીધી ? બેટ્સમેને કર્યો ખુલાસો
PBKS vs GT : પંજાબની ઈનિંગની 20મી ઓવર શરૂ થઈ ત્યારે શ્રેયસ ઐયર 97 રન બનાવીને નોન-સ્ટ્રાઈકર છેડે ઊભો હતો. મોહમ્મદ સિરાજની આ ઓવરમાં શશાંકે પાંચ ચોગ્ગા ફટકાર્યા જેના કારણે અય્યરને બેટિંગ કરવાની તક મળી ન હતી.
Mar 26,2025, 15:22 PM IST
punjab kings
ઓક્શનમાં સૌથી વધુ પૈસા સાથે ઉતરશે પંજાબ કિંગ્સ, માત્ર આ બે ખેલાડીઓને કરશે રિટેન
Punjab Kings Retention List: પંજાબ કિંગ્સના સંભવિત રિટેન્શન લિસ્ટે ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. પ્રીતિ ઝિંટાની ટીમ આ સ્ટાર બોલરને રિલીઝ કરી શકે છે.
Oct 30,2024, 23:33 PM IST
IPL 2024
6 બોલ...29 રનની જરૂર, આશુતોષ-શશાંકની પાવર હિટિંગ, થ્રિલરથી ભરેલી રહી લાસ્ટ ઓવર
Ashutosh Sharma Shashank Singh: આઇપીએલ 2024 ના 23 મા મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 2 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચની અંતિમ ઓવર કોઇ થ્રિલર મૂવીથી ઓછી ન હતી. 6 બોલમાં 29 રન જોઇતા હતા, પરંતુ પંજાબના બેટ્સમેનોએ સરળતાથી હાર ન માની અને મેચને અંતિમ બોલ સુધી લઇ ગયા.
Apr 10,2024, 10:08 AM IST
IPL 2024
હરાજીમાં જેની થઈ હતી 'ઘોર બેઈજ્જતી', પસ્તાઈ રહી હતી પ્રીતિ ઝિન્ટા, તેણે જ બચાવી લાજ
એવું કહેવાતું હોય છે કે ખોટો સિક્કો પણ ક્યારેક એવો જબરદસ્ત કામ આવતો હોય છે...એવું કઈક ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે જોવા મળ્યું. ઈન્ડિયન પ્રીમીયર લીગ (IPL) 2024ની 17મી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ જેમાં શશાંક સિંહ પોતાની ટીમ માટે એવું પરફોર્મ કર્યું અને લાજ બચાવી જે યાદગાર ઈનિંગમાં સામેલ થઈ ગઈ.
Apr 5,2024, 8:47 AM IST
GT vs PBKS
શશાંક-આશુતોષે ગુજરાતના મોંઢામાંથી છીનવી લીધી જીત, ગિલની ફીફ્ટી પર પાણી ફરી વળ્યું
GT vs PBKS: આઇપીએલ 2024 માં ગુજરાત ટાઇટન્સના હોમ ગ્રાઉન્ડ પર પંજાબની ટીમે જડબાતોડ જવાબ આપ્યો છે. ચોથા મુકાબલામાં પંજાબ કિંગ્સે ગુજરાતને ખરાબ રીતે રગદોળ્યું હતું. આ મુકાબલામાં યુવા શુભમન ગિલે કેપ્ટન તરીકે પ્રથમ ફીફ્ટી ફટકારી. પરંતુ શશાંક સિંહે તેમની ઇનિંગ પર પાણી ફેરવી દીધું છે.
Apr 4,2024, 23:45 PM IST
વિજય શંકર
IPL 2020 SRH vs RR: વિજય શંકર માટે કેમ આ મેચ 'કરો યા મરો'ની હતી?
ઓલરાઉન્ડર વિજય શંકર (Vijay Shankar)એ કહ્યું કે, તેમણે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ની વિરૂદ્ધ મેચને પોતાના માટે 'કરો યા મરો'ની જેમ લીધી હતી તથા તે જાણતો હતો કે, બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરવા પર તે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ની પ્લેઇંગ XI માં પોતાની જગ્યા બચાવી શકે છે.
Oct 23,2020, 16:47 PM IST
Trending news
Bilawal Bhutto
'ભારતે ડેમ બનાવ્યો તો યુદ્ધ થશે' PAKના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની ખોખલી ધમકી
Gardening Tips
3 એવા છોડ જેની ડાળી કુંડામાં વાવી દેશો તો પણ નવો છોડ ઉગી જાય, બી ખરીદવા નહીં પડે
Alaska news
Explained: અલાસ્કામાં જ કેમ થશે ટ્રમ્પ અને પુતિનની મિટિંગ? ઐતિહાસિક બનશે આ મુલાકાત
Mangalwar
40 મંગળવાર સુધી કરો આ 1 કામ, બજરંગબલીની કૃપાથી દરેક મનોકામના થવા લાગશે પુરી
National Sports Bill
નેશનલ સ્પોર્ટ્સ બિલ લોકસભામાં પાસ, BCCI પણ તેના કાર્યક્ષેત્રમાં; જાણો શું થશે અસર
us goods in india
પહેલા ચીનને દેખાડી ઔકાત, હવે અમેરિકાનો વારો, હળવાશથી ન લો, તોડી નાખશે ઈકોનોમી !
New Income Tax Bill
લોકસભામાં પાસ થયું નવું ઈનકમ ટેક્સ બિલ, જાણો શું-શું બદલાશે? ટેક્સપેયર ખાસ જાણે
supreme court
SCનો રખડતા ડોગ પર મોટો આદેશ, ગુજરાત શ્વાન કરડવાના કેસ ટોપ 5માં, જાણો
Tantric rituals
તાંત્રિક વિધિ નામે મહિલા તાંત્રિકે રચ્યું તરકટ, વેપારી પાસેથી 67 લાખની કરી છેતરપિંડી
supreme court
'રખડતા શ્વાન પર SCનો આદેશ દરેક શહેરમાં કરવામાં આવે લાગુ' ચિદમ્બરમે કેમ કરી આ માંગ