हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચંદન
ચંદન News
Agriculture News
ચંદનની ખેતી માટે શું છે નિયમ? જાણો કઈ રીતે ખેડૂતોને થઈ શકે છે લાખોની કમાણી
How to start Sandalwood Cultivation: ચંદનના છોડને વધારે પાણીની જરૂર હોતી નથી. એવામાં તેને લગાવતા સમયે એ વાતનું ધ્યાન રાખો કે તેને નીચેના વિસ્તારમાં ન લગાઓ. ચંદનના છોડની સાથે હોસ્ટનો છોડ લગાવવો જરૂરી હોય છે. કેમ કે તે પરજીવી છોડ છે જે એકલો સર્વાઈવ કરી શકતો નથી. ચંદનના ગ્રોથ માટે હોસ્ટનું હોવું જરૂરી છે.
Oct 23,2024, 16:09 PM IST
Beauty Tips
Beauty Tips: બેજાન ત્વચાની રંગત પરત લાવવા આ વસ્તુમાં ચંદન મિક્સ કરી લગાડો ચહેરા પર
Beauty Tips: મહિલાઓ અને પુરુષો બંને ચંદન અને હળદરનો ઉપયોગ ત્વચા પર કરી શકે છે. અઠવાડિયામાં એક વખત પણ જો હળદર અને ચંદનનો લેપ ચહેરા પર લગાડવામાં આવે તો ચહેરા પર નિખાર આવે છે અને સુંદરતા વધે છે. આજે તમને જણાવીએ હળદર અને ચંદનનો લેપ કેવી રીતે બનાવવો અને તેનાથી ત્વચાને કેટલા ફાયદા થાય છે.
Jun 26,2024, 18:23 PM IST
Agriculture
સાવ ગરીબને પણ આ ઝાડ બનાવી શકે છે ચપટીમાં કરોડપતિ, પણ કરવી પડશે ખેતી
Sandalwood Farming Cost and Profit: ચંદનની ખરીદી અને વેચાણ પર સરકારે રોક લગાવી દીધી છે. એવામાં માત્ર સરકાર જ તેને ખરીદે છે. 2017માં બનેલા નવા નિયમો પ્રમાણે કોઈપણ ખેડૂત ચંદનની ખેતી કરી શકે છે. પરંતુ એક્સપોર્ટ માત્ર સરકાર જ કરી શકે છે.
Feb 13,2024, 8:19 AM IST
gujarat
આ છે ગુજરાતના 'પુષ્પારાજ', ઝૂકેગા નહીં સાલા...ના ચક્કરમાં પોલીસને દોડતી કરી!
ફિલ્મ 'પુષ્પા' ની જેમ સુરત શહેરમાં પણ એક ખેડૂત બારોબાર ચંદનના લાકડા વેચાણ માટે જતા એટીએસ અને એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં પુણા કુંભારીયાના એક મકાનના પાર્કિંગ માંથી પોલીસે 548 કિલો ચંદનના લાકડા કબજે કર્યા હતા. આ ઉપરાંત 3 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.
Feb 23,2022, 18:34 PM IST
ચંદન
જૂનાગઢમાંથી ચંદનની તસ્કરી કરનાર મધ્યપ્રદેશની કુખ્યાત કટનીની ગેંગ ઝડપાઇ
જૂનાગઢ વન વિભાગને એક શિકારી ગેંગને ઝડપી લેવાં સફળતા મળી છે. ચંદન ચોરી કરવા આવેલી મધ્યપ્રદેશના કુખ્યાત વિસ્તાર કટનીની આ ગેંગ દ્વારા થોડા સમયથી ગિરનારના જંગલમાં ચંદનના વૃક્ષો કાપીને તશકારી શરુ કરી હતી. પરંતુ જયારે વન વિભાગે તાપસ કરી તો શિકારી ગેંગ હાથમાં આવી ગઈ છે. જોકે ગેંગના પુરુષો ભાગવામાં સફળ થયા છે પરંતુ 12 જેઠલી મહિલા શિકારીઓ અને બાળકોને ઝડપી પાડવામાં આવ્યા છે.
May 16,2019, 22:56 PM IST
Trending news
Government vacancy
યુવાનો માટે BSFમાં નોકરી કરવાની સુવર્ણ તક, પગાર 69100 સુધી! જાણો યોગ્યતા
Fruits For Constipation Relief
બાબા રામદેવે જણાવ્યું તાત્કાલિક કબજિયાત દૂર કરવાના આ ફળનું કરો સેવન, જાણો
health tips
વિટામિન B12 વધારવા માટે શાકાહારીઓએ શું ખાવું જોઈએ? જાણો ડોક્ટરે શું કહ્યું ?
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલે આરજે મહવશ સાથે કરી લીધી સગાઈ? ઋષભ પંતના નિવેદનથી મચી ખલબલી
IVF
શું પહેલી વારમાં જ સક્સેસ થઈ જાય છે IVF, શું હોય છે પ્રોસેસ અને કેટલો આવે છે ખર્ચ?
Moon
શું તમને ખબર છે ચાંદાને કેમ મામા જ કહેવામાં આવે છે ? કાકા કે ભાઈ કેમ નહીં ? જાણો
Bajaj Auto
Bajajને લાગ્યો મોટો ઝટકો! ઓગસ્ટમાં બંધ કરી શકે છે EV પ્રોડક્શન, આ છે મોટું કારણ
Weakest Passport In 2025
આ દેશનો પાસપોર્ટ સૌથી નબળો, પાકિસ્તાનની હાલત પણ ખરાબ, જાણો ભારતની રેન્કિંગ?
Krishna janmashtami
15 કે 16 ઓગસ્ટ, ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી? અગીં જાણો તારીખ અને શુભ મુહૂર્ત
gujarat
ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને આવ્યાં મોટા સમાચાર; નિવૃત્ત શિક્ષકોને પડશે મોજે મોજ!