हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શ્રેયસ ઐયર
શ્રેયસ ઐયર News
IPL 2025
MI vs PBKS: શ્રેયસ ઐયરે IPLમાં રચ્યો સૌથી મોટો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ કેપ્ટન બન્યો
MI vs PBKS: શ્રેયસ ઐયરે પંજાબ કિંગ્સને ટોપ-2માં પહોંચાડીને IPLમાં ઇતિહાસ રચ્યો છે. હવે ઐયર IPLમાં આવું કરનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે.
May 27,2025, 9:34 AM IST
Champions Trophy final
રોહિતની ફિફ્ટી, અય્યરનો સંઘર્ષ...ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતની જીતના 5 હીરો
Champions Trophy 2025 Winner : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું. મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને 252 રન બનાવ્યા હતા જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 49 ઓવરમાં 254 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારતની શાનદાર જીતમાં આ 5 ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
Mar 10,2025, 11:00 AM IST
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Next India Captain: ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈમાં છે. ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે દિગ્ગજ ભારતીય ક્રિકેટરે ભારતીય ટીમના આગામી કેપ્ટનને લઈ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
Feb 20,2025, 19:08 PM IST
Priyansh Arya
6,6,6,6,6,6 ભારતનો છે આ બીજો યુવરાજ, બોલરોના છોતરા કાઢી નાખે છે આ ક્રિકેટર
Priyansh Arya: દિલ્હી પ્રીમિયર લીગ 2024માં પંજાબ કિંગ્સના બેટ્સમેન પ્રિયાંશ આર્યએ એક ઓવરમાં 6 છગ્ગા ફટકારીને મોટી સિદ્ધિ હાંસલ કરી. હવે આ 24 વર્ષીય બેટ્સમેને ખુલાસો કર્યો છે કે આ સિદ્ધિ મેળવ્યા પછી તેને ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ તરફથી એક ખાસ સંદેશ મળ્યો છે.
Feb 15,2025, 19:07 PM IST
આઇપીએલ
IPL-2019 DC vs MI: પંતની તોફાની બેંટીંગ, દિલ્હીની જીતથી શરૂઆત
દિલ્હી કેપિટલ્સ સામેના મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પ્રથમ બેંટીંગ કરવા આવેલી દિલ્હીની ટીમના રિષભ પંતના 27 બોલમાં અણનમ 78 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઇપીએલ-12માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 20 ઓવરમાં 6 વિકેટે 213 રન બનાવ્યા હતા. દિલ્હીએ અંતિમ 5 ઓવરમાં 82 રન બનાવ્યા હતા. પંતે 7 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. પરંતુ પ્રથમ મેચમાં જ મુંબઇની ટીમ 38 રનથી પરાજયી થઇ અને 19.2 ઓવરમાં જ ઓલઆઉટ થઇ હતી.
Mar 25,2019, 0:03 AM IST
Trending news
post office rd scheme
Post Office ની આ સ્કીમથી થશે 17 લાખની કમાણી, માત્ર 333 રૂપિયાથી શરૂ કરો રોકાણ
Gujarat Highcourt
મુસ્લિમો પરસ્પર સંમતિથી મૌખિક રીતે લગ્નનો અંત લાવી શકે છે, લેખિત કરાર જરૂરી નથી
Cricketer Akash Deep
નવી ખરીદેલી કાર નહીં ચલાવી શકે આકાશ દીપ, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે ફટકારી નોટિસ
8th CPC Salary Calculator
કેન્દ્રીય કર્મચારીઓને લાગશે લોટરી, ડબલ થઈ જશે HRA! આ રીતે મળશે ફાયદો
rinku singh
રિંકુ સિંહના મંગેતરનો VIDEO વાયરલ, બેભાન સાંસદને સહારો આપતી દેખાઈ પ્રિયા સરોજ...
bjp
કોણ બનશે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ? રેસમાં એક નવું નામ સામેલ થયું
Rahul Chaudhary
છેલ્લી ઓવર અને 3 બોલમાં 3 વિકેટ...હેટ્રિક લીધા પછી પણ વિલન બન્યો આ બોલર, હરાવી મેચ
Nvidia employees millionaires
આ કંપનીમાં 10માંથી 8 કર્મચારીઓ કરોડપતિ, અડધા કર્મચારીઓ પાસે 220 કરોડથી વધુની સંપત્તિ
Delivery Rider Falls Into Drain
હૈદરાબાદના શેરીઓમાં એક એવી ઘટના બની કે જે દરેકના દિલને હચમચાવી ગઈ! VIDEO વાયરલ
controversy
ભાજપમાં ફરી રૂપાલાવાળી થઈ! જયરાજસિંહે ક્ષત્રિયોનો ખોટો ઈતિહાસ કહેતા ગુસ્સે થયા રાજવી