हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સચિન તેંદુલકર
સચિન તેંદુલકર News
Cricket News
માત્ર સૂર્યકુમાર યાદવ જ નહીં પરંતુ ભારતના આ 5 ખેલાડી સતત 3 વાર શૂન્ય પર થયા છે આઉટ
ભારતીય ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 3 મેચની વનડે સિરિઝમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 2-1થી હરાવી દીધી છે. આ સીરીઝમાં ભારતીય ટીમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ત્રણેય મેચમાં ખાતુ પણ ખોલાવી શક્યા નથી, અને શૂન્ય રન પર જ આઉટ થઈ ગયા. જેને લઈને સૂર્યકુમાર યાદવ ખૂબ ટ્રોલ થયા. પરંતુ સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમના એકલા ખેલાડી નથી, જે સતત 3 વાર ખાતુ ખોલ્યા વગર જ આઉટ થયા હોય.
Mar 28,2023, 10:13 AM IST
સચિન તેંદુલકર
16 વર્ષની ઉંમરમાં પણ સચીન તેંડુલકરથી નહતો ડર આ બોલરને, જાતે કર્યો ખુલાસો
માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)ના બેટે ક્રિકેટના મેદાન પર ખૂબ આગ લગાવી દીધી છે અને દુનિયાની સૌથી મોટા બોલરોને માત્ર તેમની બેટિંગના આધારે જ તારા દેખાડ્યા હતા.
Jun 26,2020, 21:54 PM IST
Virat Kohli
અનુષ્કા શર્મા નહીં, પરંતુ આ 3 લોકોથી મળે છે વિરાટ કોહલીને પ્રેરણા
ભારતીય ક્રિકેટનો કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) માત્ર ભારત જ નહીં પણ આજની દુનિયાના યુવાનોનો રોલ મોડેલ છે. યંગસ્ટર્સ તેની પાસેથી પ્રેરણા લે છે. પરંતુ શું તમે જાણો છો કે વિરાટ કોહલીને પ્રેરણા આપનારા તેના માતા-પિતા સિવાય દુનિયામાં કોણ છે? ના, તે અનુષ્કા શર્મા નથી. આ બોલિવૂડ સ્ટારની પત્ની તરીકે વિરાટના જીવનમાં ખૂબ મહત્વની ભૂમિકા છે, પરંતુ તે 3 વ્યક્તિઓ કોઈ અન્ય છે, જેમની પાસેથી વિરાટ કોહલી આજે રમતગમતની દુનિયામાં આટલા મોટા દરજ્જા પર પહોંચી ગયો છે.
May 13,2020, 21:33 PM IST
પીએમ મોદી
pm modi appeal to 40 top sportsperson
PM Modi Holds Meeting With 40 Sportspersons Including Virat Kohli, Sachin Tendulkar on coronavirus
Apr 3,2020, 14:25 PM IST
વિરાટ કોહલી
વિરાટે ચાહકોને તેની 11 વર્ષની વન-ડે સફરની કરાવી યાત્રા, ફોટા કર્યા શેર
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 18 ઓગસ્ટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11 વર્ષ પૂરા કર્યા છે. 2008માં શ્રીંલકાની સામે પોતાને ડેબ્યૂ કરનાર ખેલાડી આજે દુનિયાના મહાન બેટ્સમેનમાં સામલે થયો છે. વિરાટે તેની પહેલી ઇન્ટરનેશનલ મેચમાં માત્ર 12 રન બનાવ્યા હતા
Aug 19,2019, 15:02 PM IST
સચિન તેંદુલકર
વિરેન્દ્ર સહેવાગે આ ખેલાડીને કહ્યો પાકિસ્તાનનો ‘સચિન તેંડુલકર’ જાણો કેમ...
વિરેન્દ્ર સહેવાગે ગલ્ફ ન્યૂઝના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પાકિસ્તાન સીરીઝ પહેલા અમારી ટીમમાં દરેક વ્યક્તિ સચિન તેંડુલકર અને શાહિદ અફરીદીની વિશે વાત કરતા હતા.
Oct 10,2018, 10:25 AM IST
પૃથ્વી શો
1955 બાદ ટેસ્ટમાં ડેબ્યૂ કરના સૌથી નાની ઉંમરનો આ છે ભારતીય ખેલાડી
ભારતીય ટીમને વેસ્ટઇન્ડીઝની સામે પહેલા ટેસ્ટ માટે તેમના છેલ્લા 12 ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં પૃથ્વી શોનું નામ શામેલ કરવમાં આવ્યું છે.
Oct 3,2018, 14:55 PM IST
સારા તેંદુલકર
આ છે સચિન તેંદુલકરની દીકરી, ગ્રેજ્યુએશન ડે પર દેખાઇ ખુબ જ સુંદર
ક્રિટર લેજેંડ સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર ફરી એકવાર સમાચારમાં છવાઇ છે. આ વખતે સારાનું સમાચારમાં આવવાનું કારણ તેનું ગ્રેજ્યુએશન છે. જોકે સારએ યૂનિવર્સિટી ઓફ લંડનમાં મેડિસિનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હાંસલ કરી લીધી છે. સારાએ તેના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામમાં તેની ગ્રેજ્યુએશન સેરેમનીની ફોટો શેર કરી તેણે આ વાતની જાણકારી આપી છે.
Sep 8,2018, 10:52 AM IST
Trending news
gujarat
વડોદરામાં સંતુષ્ટિનો રાજભોગ આઇસ્ક્રીમ, કબિરનું પનીર સહિત 21 ખાદ્ય નમૂના ફેલ; આ લિસ્ટ
muzaffarnagar police'
કેદારનાથ જતા 5 ગુજરાતીઓને UPમાં નડ્યો ગમખ્વાર અકસ્માત; 4ના કમકમાટીભર્યા મોત, 1 ગંભીર
chief minister devendra fadnavis
આતુરતાનો અંત...! 2 દિવસમાં BJP વિવિધ રાજ્યોમાં 9 પ્રદેશ પ્રમુખની નિમણૂંક કરશે, જાણો
Ahmedabad
અમદાવાદના PG માં દારૂની મહેફિલ, યુવક-યુવતીઓ એકસાથે દારૂ પીતા પકડાયા
Air-India-Plane-Crash
18-18 દિવસ બાદ અમદાવાદ ક્રેશ થયેલા વિમાનનું મહત્વપૂર્ણ અંગ મેસની ટાંકી નીચેથી મળ્યું
elon musk
મસ્કનો ટ્રમ્પને ખુલ્લો પડકાર, - જો બિલ પાસ થયું તો બીજા જ દિવસે નવી પાર્ટી બનાવીશ
LPG ગેસ સિલિન્ડરના ભાવ
જુલાઈના પહેલા દિવસે જનતાને મળી સૌથી મોટી રાહત; LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા, જાણો ફટાફટ
MS Dhoni Trademark
હવે બીજું કોઈ નહીં બની શકે કેપ્ટન કૂલ... મહેન્દ્ર સિંહ ધોનીએ નિકનેમ પર લગાવ્યું ટેગ
muzaffarnagar road accident innova car fell down from flyover Gandhinagar 4 people died
મુઝફ્ફરનગરમાં ગમખ્વાર અકસ્માત, ફ્લાયઓવર પરથી કાર ખાબકતા ગાંધીનગરના 4 યુવકોના મોત
Gujarat DGP
વિકાસ સહાયની નિવૃત્તિના ગણતરીના કલાકો વચ્ચે મોટી ખબર, મળ્યું એક્સટેન્શન