VIDEO: બનાસકાંઠામાંથી પસાર થતો ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પાણીમાં ગરકાવ, થરાદ નજીક સર્વિસ રોડ પર મુશ્કેલી
બનાસકાંઠાથી જતો ભારતમાલા એક્સપ્રેસ હાઈવે ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થયો છે. થરાદ નજીક સર્વિસ રોડ પરના મોટાં-મોટાં વાહનો પણ પાણીમાં ડૂબતાં દેખાય છે...