બાળક હિંચકે હિંચવા ગયો અને દોરી ગળામાં ફસાતા કરૂણ મોત થયું, ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા
બાળકો રમતા હોય ત્યારે માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ભાકડિયાલ ગામની આ ઘટના બે દિવસ પહેલા ઘટી હતી પરંતુ તેના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. હિંચકે હિંચવા જતા હિંચકાની દોરી ગળામાં આવી જતા બાળકનું કરૂણ મોત નિપજ્યું. જુઓ વીડિયો.