Video: મનસે કાર્યકરોની સડકછાપ દાદાગીરી, ગુજરાતી ભાષાના બોર્ડ તોડ્યા, વેપારીઓને આપી ધમકી


મુંબઈ-અમદાવાદ હાઈવે પર મનસે કાર્યકરોની કાળી કરતૂત સામે આવી છે. ભાષાના નામે ફરી એકવાર મનસે કાર્યકરોની દાદાગીરી જોવા મળી છે.

Trending news