Video: અમદાવાદમાં મુસ્લિમ યુવકે નામ બદલી હિન્દુ મહિલાને ફસાવી, મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા

અમદાવાદમાં મુસ્લિમ યુવતીએ હિન્દુ મહિલાને ફસાવી. ઈસનપુરમાં એક ઘરમાં મહિલાને 20 દિવસ ગોંધી રાખી, મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા. હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા શબાબ રસીદ શેખે સતીષ નામ જણાવીને મહિલાને ફસાવી હતી. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news