VIDEO: SBIના બ્રાન્ચ મેનેજરે આચર્યું કરોડોનું કૌભાંડ! પોલીસે અડધી રાત્રે મેનેજરને ઉપાડ્યો, જુઓ શું હતો સમગ્ર મામલો...
ગુજરાતમાં SBI બ્રાન્ચ મેનેજર અને અન્ય સાત કર્મચારીઓ સામે લોન માટે નકલી કાગળો બનાવા, ગેરકાયદે પૈસા લેવા અને કરોડોના ગોટાળા મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે, જુઓ વીડિયો