Watch Video: કઈંક મોટું થવાનું! જો ગોપાલ ઈટાલિયા રાજીનામું આપે તો? કાંતિ અમૃતિયાએ કહ્યું- દાંત કાઢતા, કાઢતા..એક કલાકમાં
Kanti Amrutiya Vs Gopal Italia: મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના નવા ચૂંટાઈ આવેલા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા વચ્ચેની ચેલેન્જની રાજનીતિ હજુ યથાવત છે. કાંતિ અમૃતિયા 100 સમર્થકો સાથે ગાંધીનગર જવા નીકળ્યા છે. તેમનું કહેવું છે કે ઈટાલિયા રાજીનામું આપે તો હું પણ રાજીનામું આપવા તૈયાર છું. વધુ વિગતો માટે જુઓ વીડિયો.