VIDEO: જામનગરની એક બેંકમાં ગ્રાહક ધક્કા ખાઈને છેવટે કંટાળી ગયો! હવે ગાદી-તકિયા લઈને બેંકમાં ધામા નાખ્યા છે...

જામનગરની બેંકમાં એક ગ્રાહકને છેલ્લા પંદરેક દિવસથી લોનના કાગળ બાબતે ધક્કા ખવડાવામાં આવે છે. આજ-કાલ કરીને તેનું કામ ટાળવામાં આવી રહ્યું હોવાથી હવે તે વ્યક્તિએ બેંકમાં સોફા નાખીને ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો...

Trending news