VIDEO: ડ્રાઈવરને થાંભલો દેખાયો નહીં અને BRTS બસ બની બેકાબૂ, બધુ તહેસનહેસ કરી નાખ્યું, કોઈ જાનહાનિ નહીં...

સુરત BRTS બસના ડ્રાઈવરની બેદરકારીને લીધે બસ થાંભલા સાથે અથડાઈ અને ઘટનાસ્થળ પર ઘણું નુકસાન જોવા મળ્યું છે. જોકે જાનહાનિ થયેલ નથી.

Trending news