રાજ્યભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સામાન્ય એવો ફેરફાર, જાણો અમદાવાદ-વડોદરામાં શું છે ઇંધણની કિંમત?
પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યારે સસ્તા થશે એ કહેવું ઘણું મુશ્કેલ હોય છે. પરંતુ પેટ્રોલ ડીઝલના આજના ભાવ વિશે વાત કરીએ તો 26 જુલાઇના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગઇ કાલની તુલનામાં થોડો એવો ફેરફાર છે. ત્યારે ગુજરાતના મોટા શહેરોમાં આજે પેટ્રોલ ડીઝલના શું ભાવ છે તે જણાવીએ....