15 ઓગસ્ટ પછી વિધાનસભાનું ટૂંકુ સત્ર મળશે, બેથી ત્રણ દિવસનું હશે આ સત્ર

Watch Video: ઓગસ્ટ મહિનામાં મળશે વિધાનસભાનું સત્ર. 15 ઓગસ્ટ પછી વિધાનસભા નું ટૂંકુ સત્ર મળશે. નિયમ મુજબ છ મહિને મળતું હોય છે વિધાનસભાનું સત્ર. બે થી ત્રણ દિવસનું સત્ર યોજાશે

Trending news