Gujarat Weather Forecast: આજે આ વિસ્તારો માટે અતિભારે વરસાદની આગાહી, કડાકા ભડાકા સાથે તૂટી પડશે વરસાદ

Gujarat Weather Forecast: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી. ગાજવીજ અને ભારે પવન સાથે પડશે વરસાદ. હવામાન વિભાગે કરી આજે અતિભારે વરસાદની આગાહી. જાણો કયા કયા વિસ્તારો માટે કરાઈ છે ભારે વરસાદની આગાહી, આગામી 10થી 14 જૂન રાજ્યમાં ભારે વરસાદની આગાહી. 

Trending news