Video: રાહુલ ગાંધી જેટલો પ્રવાસ કરે તેટલો ભાજપને ફાયદો છે, તેમને રાજકીય ઈતિહાસની ખબર નથી- ઈફ્કો ચેરમેન
ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને રાજકીય ઈતિહાસની ખબર નથી. ક્યારે કઈ જગ્યાએ શું બોલવું એ તેમના સલાહકારે લખીને આપ્યું હોય તેના આધારે વાંચીને કે યાદ રાખીને બોલવાનું હોય છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.