"ગોપાલભાઈએ હજુ શપથ જ ગ્રહણ નથી કર્યા તો રાજીનામાની વાત જ ક્યાં? આ તો ભાજપનો ડ્રામા છે"- ઈશુદાન ગઢવી
Watch Video: ગુજરાતમાં હાલ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરની પેટા ચૂંટણી જીતી ગયેલા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા વચ્ચે પડકારની રાજનીતિ ચરમસીમાએ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે ઈશુદાન ગઢવીએ ફરીથી એક નિવેદન આપ્યું છે. જુઓ વીડિયો.