VIDEO: કઠુઆ, J-K: ભૂસ્ખલન થતા લખનપુર નજીક પાટા પરથી ઉતરી માલગાડી, રેલવે ટ્રેક પર જોવા મળ્યા મોટા-મોટા પથ્થરો...
જમ્મુ-કાશ્મીર, કઠુઆમાં લેન્ડ સ્લાઈડ થવાને કારણે એક માલગાડી પાટા પરથી નીચે ઉતરી ગઈ તથા ભારે માત્રામાં પાણી હોવાને કારણે મોટા પથ્થરો પણ મળી આવ્યા...જુઓ દ્રશ્યો