VIDEO: રેલીની પરમિશન માગવા જતા દારૂનો મુદ્દો ઉછળ્યો, છોટાઉદેપુરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને PI વચ્ચે રકઝક!

છોટાઉદેપુરમાં રેલીની પરમિશન માંગવાના મામલા વચ્ચે દારૂનો મુદ્દો આવતા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને PI વચ્ચે ઉગ્ર ચર્ચાઓ જોવા મળી.

Trending news