Watch Video: નિવૃત્ત શિક્ષકોની ભરતી મુદ્દે સરકારનો યુ ટર્ન, કેમ બહાર પડાયો હતો આ પરિપત્ર? શું કહે છે શિક્ષણમંત્રી એ પણ જાણો

આ મુદ્દે ટેટ ટાટ ઉમેદવારોએ આંદોલનની ચીમકી આપી હતી. કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગણી થઈ રહી હતી. જો કે આ પરિપત્ર કેમ બહાર પડાયો હતો તે વિશે શિક્ષણમંત્રી શું કહે છે તે પણ જાણો. જુઓ વીડિયો. 

Trending news