Big Breaking: આખરે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કરાયો, વધુ વિગતો માટે જુઓ Video
Z 24 કલાકના અહેવાલની સૌથી મોટી અસર જોવા મળી છે. ટેટ-ટાટ ઉમેદવારોએ આંદોલનની ચીમકી આપી હતી અને આખરે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કરવામાં આવ્યો છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.