Shocking Video: સુરતમાં લૂંટ વીથ મર્ડરની હચમચાવી નાખતી ઘટના, ભાગી રહેલા લૂંટારુઓને રોકવા જતા આડેધડ ફાયરિંગ

Surat Loot With Murder Live Video: સુરતમાં લૂંટની એક એવી ઘટના સામે આવી છે જાણીને રૂવાડાં ઊભા થઈ જશે. સચિન વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાં 7 જુલાઈના રોજ થયેલી લૂંટની ઘટના બાદ લૂંટારુઓ જ્યારે દાગીના લઈને ભાગી રહ્યા હતા ત્યારે આશિષ રાજપરા નામના વ્યક્તિએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે આડેધડ ફાયરિંગ થયું. 

Trending news