VIDEO: પાઠ્યપુસ્તકો સળગાવ્યા અને બનાવાયું મધ્યાહન ભોજન! ઝારખંડના જૌલી ગામની ચોંકાવનારી ઘટના

ઝારખંડના જૌલીમાં ભોજન બનાવનાર મહિલા બિરસમુની દેવીએ કહ્યું કે, ગેસ ખતમ થઈ ગયો હોવાથી રાંધણ ગેસના બદલે પાઠ્યપુસ્તકોનો ઉપયોગ કર્યો. 

Trending news