VIDEO: અરવલ્લીનો 50 વર્ષ જૂનો પુલ બન્યો ભયાનક! ઈસરીથી કુંડોલ વચ્ચેનો બ્રિજ ક્ષતિગ્રસ્ત, ચેતવણીભર્યા બોર્ડ માર્યા...
ગંભીરા પુલ દુર્ઘટના બાદ લોકો ચેતી ગયા છે. શંકાસ્પદ પુલની ચેકિંગ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. તેવામાં ઈસરીથી કુંડોલ વચ્ચે આવેલ બ્રિજ નબળો પડ્યો છે. લોકોનું ધ્યાન દોરવા બોર્ડ મારવામાં આવેલ છે, જેમાં પુલ પરથી પસાર ન થવાની સૂચના આપી છે.