ગુજરાત કોંગ્રેસને મળશે મહિલા પ્રદેશ અધ્યક્ષ? 3 દિગ્ગજ નેતાના નામની પેનલ તૈયાર

રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ માટે ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે. જેમાં અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈના નામ સામે આવ્યા છે...આ ઉપરાંત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માટે શૈલેષ પરમાર અને કિરીટ પટેલના નામ પણ ચર્ચિત છે.

Trending news