Video: ભાષા વિવાદ પર ભડક્યા ફડણવીસના મંત્રી, કહ્યું- આટલી હિંમત મોહમ્મદઅલી રોડ પર જઈને દેખાડો
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નીતિશ રાણેએ ફૂડ સ્ટોલના માલિક દ્વારા મરાઠી ન બોલવા મુદ્દે થયેલી મારપીટ મામલે આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે માર્યો તો એક હિન્દુને મારવામાં આવ્યો છે. આટલી હિંમત જઈને નળબજાર કે મોહમ્મદ અલી રોડ કે માલવાણી જેવા વિસ્તારોમાં દેખાડો. દાઢીવાળા કે ગોળટોપીવાળા મરાઠીમાં વાત કરે છે કે શું?