VIDEO: સુરેન્દ્રનગરના ધાંધગ્રામાં નાયબ ઈજનેરની જર્જરિત કચેરી ધરાશાયી! વરસાદી માહોલને કારણે સ્લેબ તૂટી પડ્યો...

આજરોજ સુરેન્દ્રનગરના ધાંધગ્રામાં નાયબ ઈજનેરની કચેરીનો સ્લેબ તૂટી ગયો...નીચે પાર્ક કરેલ વાહનને પણ નુકસાન થયું. જોકે, રજાનો દિવસ હોવાથી વધુ કોઈ જાનહાનિ થઈ નથી.

Trending news