VIDEO: પ્લેન ક્રેશના 1 મહિના બાદ પણ પત્નીના પાછા આવવાની રાહમાં પતિ! 16 વર્ષથી લંડન રહેતા રુપલ પટેલના મૃત્યુથી પરિવાર આઘાતમાં જીવે છે...

અમદાવાદ એર ઈન્ડિયા દુર્ઘટનાને એક મહિના જેટલો સમય વીતી ગયો છે પરંતુ જે લોકોએ પોતાના પરિજનનોને ગુમાવ્યા છે તેઓ આજેપણ તેટલા જ દુ:ખી જણાય છે. zee24કલાક સાથે વાત કરતાં ક્રેશ દરમિયાન મૃત્યુ થયેલ રુપલબેનના પતિએ જણાવ્યું કે છેલ્લે ફોન પર વાત થઈ ત્યારે કહ્યું હતું કે સાંજે મળીશું, હજુ સુધી એ સાંજ આવી નથી...

Trending news