Watch Video: દારૂ સંતાડવાનો ગજબ કીમિયો, નાળા નીચે જુઓ કેવી રીતે સંતાડ્યો છે દારૂ..

વડોદરાના વાઘોડિયામાં મળે છે જોઈએ એટલો દારૂ. વાઘોડિયા જીઆઈડીસીમાં ચાલે છે વિદેશી દારૂનો ધંધો. નાળા નીચે દારૂ સંતાડવામાં આવે છે. માંગો એ બિયર અને વિદેશી દારૂ મળે છે. 

Trending news