ક્રૂરતાની તમામ હદો પાર! પહેલા 14 વર્ષની સગીરા પર કર્યો ગેંગરેપ, પછી તેને ધાબા પર...
Crime News: હરિદ્વાર જિલ્લાના રૂરકી વિસ્તારમાં 14 વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કારની જઘન્ય ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના બાદ 3 લોકો સામે એફઆઈઆર કરવામાં આવી છે અને તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Trending Photos
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે