हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
51 શક્તિપીઠ
51 શક્તિપીઠ News
Ambaji
આવતીકાલથી 3 દિવસ અંબાજીમાં ગબ્બર દર્શન અને રોપ-વે બંધ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય?
ગુજરાતની 51મી શક્તિપીઠ પરિક્રમાને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. ખરેખર અંબાજી પ્રશાસન દ્વારા ગબ્બર રોપવે 15 થી 17 એપ્રિલ સુધી બંધ કરવામાં આવ્યો છે.
Apr 15,2025, 12:40 PM IST
નવરાત્રિ 2019
Photos : ગુજરાતના આ મંદિરમાં માતાજીનું ત્રિશૂળ દર વર્ષે વધે છે
હાલમાં માતાજીના નોરતા (Navratri 2019) ચાલી રહ્યા છે ત્યારે મોરબી (Morbi) જિલ્લામાં આવતા મંદિરોમાં માટેલ ખોડિયાર માતાજી (Khodiyar Maa) ના મંદિરનું મંદિર બહુ જ ખાસ બની જાય છે. આ મંદિર આતિ પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવે છે. આ મંદિરમાં માતાજી ખોડિયાર સાતેય બહેનો સાથે બિરાજે છે અને માતાજી ભક્તોના દુઃખ દુર કરે છે. મોરબી કે ગુજરાત (Gujarat) માંથી જ નહિ, પરંતુ મુંબઈ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. કેટલાક ભકતો પોતાની મનોકામના પૂરા થવા પર આકરી બાધા પણ માનતા હોય છે.
Oct 1,2019, 9:54 AM IST
નવરાત્રિ 2019
બહુચરાજી મંદિર : દશેરાએ નવલખો હાર પહેરીને મા બહુચર નગરચર્યાએ નીકળે છે
શક્તિપીઠ બહુચરાજી (Bahucharaji) માં નવરાત્રિ (Navratri 2019) નું ખૂબ વિશેષ મહત્વ સંકળાયેલું છે. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી બહુચરાજી આવી મા બહુચરના દરબારમાં શિશ ઝુકાવી ધન્યતાની અનુભૂતિ કરે છે. મહેસાણા (Mehsana) જિલ્લાના પવિત્ર શક્તિપીઠ (Shaktipeeth) બહુચરાજીમાં મા બહુચર બિરાજમાન છે. અહીં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા બહુચરના દર્શનાર્થે પધારે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓના સઘળા કસ્ટ મા બહુચર દૂર કરી મનોકામના પણ પૂર્ણ કરે છે. ત્યારે ખાસ કરીને નવરાત્રિમાં શક્તિપીઠ બહુચરાજી ચાચર ચોકનું વિશેષ મહત્વ રહ્યું છે.
Sep 30,2019, 8:47 AM IST
નવરાત્રિ 2019
પાવાગઢ મંદિર : અમાસના દિવસે નિજ મંદિરમાંથી જ્યોત પ્રગટાવીને વતન લઈ જાય છે
શરદ નવરાત્રિ (Navratri 2019) નો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે શક્તિ ઉપાસનાના પર્વ એવા નવરાત્રિમાં શક્તિપીઠ (Shakteepeeth) ના દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. ભારતભરમાં વિવિધ સ્થળોએ આવેલ 51 શક્તિપીઠ આવેલે છે. જેમાંથી એક છે પંચમહાલ (Panchmahal) જિલ્લાનું પાવાગઢ મંદિર (Pavagadh Temple). મહાકાળી માતાજી (Mahakali) ના આ યાત્રાધામમાં આષો નવરાત્રિમાં લાખોની સંખ્યામાં ગુજરાત (Gujarat) તેમજ પાડોશી રાજ્યોના માઇભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આ વખતે ચોમાસુ હજુ સુધી ચાલુ હોવાથી ભક્તિની સાથે પ્રકૃતિનો પણ આહલાદક સમન્વય પાવાગઢ ખાતે જોવા મળ્યો છે. નવરાત્રિના પર્વ પર જુઓ ગુજરાતના માતાના મંદિરોની વિશેષતા...
Sep 29,2019, 13:27 PM IST
Trending news
Homeopathic Doctor
માત્ર 15 દિવસમાં બંધ થઈ જશે ખરતાં વાળ, કમાલનો છે આ હોમિયોપેથિક નુસ્ખો
Cracked Heels
ડ્રાય અને ફાટેલી એડી 7 દિવસમાં થઈ જશે ઠીક, રોજ રાત્રે ઘરે બનાવેલું આ તેલ લગાડવું
Dry Hair
ડ્રાય વાળમાં આ વસ્તુ સાથે મિક્સ કરી લગાડો દૂધ, વાળ થઈ જશે સુપરસોફ્ટ અને શાઈની
gujarat
એક મહિલા સહિત 3 સરપંચોના નવીન અને નૈતિક વિચારોથી ખીલી ઉઠ્યા ગુજરાતના ત્રણ આદર્શ ગામ!
Pirated IPTV
તમારો 'સસ્તું' મનોરંજન મેળવવાનો મોહ આતંકવાદને કરી શકે છે ફંડિંગ, ખાસ જાણો કઈ રીતે
gujarat
ગુજરાતની 25 જિલ્લાની કુલ 332 દુકાનોમાં રેડ; તહેવારોમાં લોકોને છેતરતા દુકાનદારો સામે
Independence Day 2025
Independence Day 2025: દરેક ભારતીયને ખબર હોવી જોઈએ 15 ઓગસ્ટ સંબંધિત આ ફેક્ટસ
Post Office Scheme
Post Office Scheme: ઘર બેઠા દર મહિને ₹7,500 ની થશે કમાણી, બસ આટલું કરવું પડશે રોકાણ
gujarat
સૌરાષ્ટ્રમાં ખેડૂતો હેરાન પરેશાન! મગફળીના પાક પર મુંડા જીવાતનો ઉપદ્રવ, આ ઉપાયો કરજો
Spring Falls
આ જિલ્લો બન્યું ગુજરાતનું ‘મિનિ કાશ્મીર’, કુદરતી સૌંદર્ય જોઈ પ્રવાસીઓ મંત્રમુગ્ધ...