हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
137/ 2
(49.3)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Befitting reply
Befitting reply News
INS Sumitra
ભારતીય નેવીનું એડનની ખાડીમાં જબરદસ્ત પરાક્રમ, INS સુમિત્રાએ ચાંચિયાઓને ધોબીપછાડ આપી
ભારતીય સેનાએ માછળી પકડનારા ઈરાની જહાજ ઈમાન પર સોમવારે ચાંચિયાઓની કોશિશને નિષ્ફળ બનાવી દીધી. આ સાથે જ ભારતીય સેનાએ 19 પાકિસ્તાનીઓને ચાંચિયાઓના ચુંગલમાંથી છોડાવ્યા.
Jan 30,2024, 13:28 PM IST
Smriti Irani
અમેરિકાના બિઝનેસમેને એવું તો PM મોદી માટે શું કહ્યું સ્મૃતિ ઈરાની લાલચોળ થઈ ગયા
Smriti Irani on US Billionaire George Soros: અદાણી-હિંડનબર્ગ કેસ હાલમાં ચર્ચામાં છે. અદાણી મુદ્દે વિપક્ષ મોદી સરકાર હાવી છે. આ સમાચારો વચ્ચે સ્મૃતિ ઈરાનીએ આજે પત્રકાર પરિષદ યોજીને અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ પર આકરા પ્રહારો કર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારતના લોકતંત્રમાં દખલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
Feb 17,2023, 15:45 PM IST
લદાખ સરહદે તંગદીલી
ચીનને પોતાની ચાલાકી પડશે ભારે, ભારતના 'ચક્રવ્યૂહ'ને તોડવો લગભગ અશક્ય
ચીન લદાખની ગલવાન વેલીમાં પોતાના સૈનિકોની હાજરી વધારીને ભારતને ઘેરવાની કોશિશમાં લાગ્યુ છે. પરંતુ ભારત સરહદે ડ્રેગનની દરેક ચાલ નિષ્ફળ કરી રહ્યું છે. ભારતે લદાખમાં સૈનિકોની સંખ્યા વધારી દીધી છે અને ચીનની કોઈ પણ નાપાક હરકતનો જવાબ આપવા માટે એકદમ સજ્જ છે. હકીકતમાં કોરોના બીમારી અંગે દુનિયાને સમયસર જાણકારી ઉપલબ્ધ ન કરવાનો આરોપ ઝીલી રહેલા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત વિરુદ્ધ પ્રેશર ટેક્ટિક્સનો ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ WHOથી લઈને અન્ય મંચો પર ભારતે ચીન માટે એવો જબરદસ્ત ચક્રવ્યૂહ તૈયાર કર્યો છે કે તેમાંથી ચીનનું બચવું મુશ્કેલ છે.
May 27,2020, 13:13 PM IST
pakistan
પોતાના જવાનોની શહાદતનો જબરદસ્ત બદલો લીધો ભારતીય સેનાએ, પાકિસ્તાનને ભારે નુકસાન
દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસ વચ્ચે પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરવાનું છોડતું નથી. કેરન સેક્ટરમાં પાકિસ્તાને ફરીથી એકવાર સીઝફાયરનો ભંગ કર્યો. ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાના તોપખાના, આતંકવાદીઓના લોન્ચપેડ સહિત અનેક ઠેકાણાઓને નિશાન બનાવ્યાં. સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચ્યું છે.
Apr 11,2020, 6:57 AM IST
Trending news
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે
Dividend Stock
1 શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જાણી લો રેકોર્ડ ડેટ અને વિગત
Kutch
ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત ઘટના, 154 વિદ્યાર્થીઓએ એકસાથે સામુહિક ડ્રોપ આઉટ લીધું