हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
COVID-19
Covid 19 News
gujarat
સાંભળીને વિચારતા થઈ જશો! કોરોનામાં કઈ રીતે ઉપયોગી થઇ શકે આયુર્વેદ, સ્ટડી કેસમાં...
Ayurvedic Care: કોરોનાનો સમય કોઈ ભૂલી નહીં શકે. કોરોનામાં સૌથી કરાગત આયુર્વેદ નિવડ્યું હતું. ઘણા લોકોએ તો ખાલી આયુર્વેદ નુસખા અજમાવીને જ કોરોનાને માત આપી દીધી હતી.
Jun 5,2025, 15:01 PM IST
Corona
ગુજરાતમાં ત્રણ દિવસમાં બમણા થયા કોરોનાના કેસ, હાલ ગુજરાતમાં 223 કોરોનાના એક્ટિવ કેસ
Corona cases doubled in three days in Gujarat, currently 223 active cases of Corona in Gujarat.
May 30,2025, 17:35 PM IST
Coronavirus symptoms
Covid-19નો નવો વેરિઅન્ટ કેટલો ઘાતક? ડોક્ટરે કહ્યું: જો તમને શરીરમાં દુખાવો, ઉધરસ....
Coronavirus New Variant Symptoms: નવા કોવિડ-19 વેરિઅન્ટ્સ NB.1.8.1 અને LF.7ની એન્ટ્રી સાથે કોરોનાવાયરસ ભારતમાં ફરી પાછો આવી રહ્યો છે. આ દરમિયાન, ડૉક્ટરે કહ્યું છે કે ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે, પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી કારણ કે નવા વેરિઅન્ટો ગંભીર નથી.
May 27,2025, 14:51 PM IST
Covid 19 India
દેશની સાથે ગુજરાતમાં પણ કોરોનાનો પગ પેસારો, અમદાવાદમાં નોંધાયા 7 કેસ
Corona Case in Gujarat: ભારતમાં હાલની કોવિડ-19 સ્થિતિ નિયંત્રણમાં છે. ભારતમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા કેસોની વર્તમાન સંખ્યા, 19 મે સુધી ઉપલબ્ધ ડેટા મુજબ, 257 છે
May 20,2025, 21:21 PM IST
AstraZeneca
ગંભીર સાઇડ ઇફેક્ટ બાદ મોટો ફેંસલો, AstraZeneca એ પરત મંગાવ્યો કોવિશિલ્ડનો જથ્થો
AstraZeneca Latest News: અઝેડએન લિમિટેડે કહ્યું કે તે યૂરોપમાં વેક્સજેવરિયા (Vaxzevria) વેક્સીનના માર્કેટિંગ ઓથરાઇઝેશનને પરત લાવવા માટે આગળ વધશે.
May 8,2024, 9:39 AM IST
Covid-19 death compensation
લો બોલો! હવે રાજ્યમાં કોરોના સહાયમાં પણ કૌભાંડ આવ્યું સામે; નકલી સર્ટિફિકેટ રજૂ કરીને ખોટા અરજદારોએ મેળવી સહાય
BREAKING: Scam in distribution of Covid-19 death compensation busted in Gujarat
Sep 2,2023, 7:45 AM IST
Coronavirus
જૂનમાં આવી શકે છે કોરોનાની નવી લહેર, 6 કરોડ લોકો થઇ શકે છે સંક્રમિત: ચીની એક્સપર્ટ
Covid-19: ચાઇનીઝ એક્સપર્ટે એ પણ દાવો કર્યો હતો કે XBB વેરિઅન્ટનો સામનો કરવા માટે, ચીને બે કોવિડ -19 રસીઓને મંજૂરી આપી છે જે ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે.
May 23,2023, 13:20 PM IST
Corona
ગુજરાતમાં ફરી કોરોના હાર્યો! એક્ટિવ અને દૈનિક કેસમાં મોટો ઘટાડો, જાણીને થઈ જશો ખુશ
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો ગુજરાતમાં કુલ 854 એક્ટિવ કેસ છે, જ્યારે 6 વેન્ટીલેટર પર છે અને 748 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 1278840 દર્દીઓ ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે, જ્યારે 11074 લોકોના મોત થઈ ચૂક્યા છે.
May 3,2023, 20:01 PM IST
gujarat
ગુજરાતમાં હવે કોરોનાનું સૂરસૂરિયું! કેસમાં થઈ રહ્યો છે મોટો ઘટાડો, જાણો એક્ટિવ કેસ
કોરોનાના એક્ટિવ કેસ 1218એ પહોંચ્યા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.05 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 204 દર્દી સાજા થયા છે.
Apr 30,2023, 19:40 PM IST
covid
એક દિવસમાં 27 મોત, 10 હજારથી વધુ નવા કોરોના કેસ, એક્ટિવ કેસ 53 હજારને પાર
Coronavirus Cases: કોરોના ફરી એકવાર દેશમાં મુશ્કેલી ઉભી કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રોજનો આંકડો 9 હજારને પાર કરી રહ્યો છે.
Apr 15,2023, 10:41 AM IST
Coronavirus update
230 દિવસ પછી સૌથી વધુ કોરોના કેસ, એક દિવસમાં 10,000 થી વધુ કેસ નોંધાયા
Coronavirus New Variant: કોરોનાવાયરસએ (Coronavirus) ભારતીયોને ટેન્શનમાં મૂક્યા છે. 1 દિવસમાં જ કોરોનાના 10 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. લોકોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે.
Apr 13,2023, 11:16 AM IST
COVID-19
દેશમાં ફરી ફેલાઈ રહ્યો છે કોરોના, જાણો શું છે કેસ વધારા પાછળના કારણો
Corona Cases In India: ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સોમવારે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન, સાવચેતીના પગલા તરીકે, ઘણા રાજ્યોએ કોવિડ માર્ગદર્શિકા જારી કરી છે અને માસ્ક ફરીથી ફરજિયાત બનાવ્યા છે.
Apr 11,2023, 12:30 PM IST
COVID-19
ZEE 24 Kalak Reality Check: કોરોનાના વધતા કેસ વચ્ચે રાજ્યની હોસ્પિટલો કેટલી તૈયાર?
Are hospitals across Gujarat ready to tackle possible wave of COVID-19? Here's what we found
Apr 10,2023, 15:50 PM IST
Coronavirus
કોરોનાની વધતી રફ્તારથી દેશમાં ટેન્શન, કેન્દ્રએ આપી રાજ્યોને ચેતવણી
Coronavirus Cases in India: ભારતમાં કોરોના વાયરસનાકેસોની વધતી જતી ગતિને જોતા સરકાર સંપૂર્ણ એલર્ટ પર છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી.
Apr 7,2023, 18:13 PM IST
COVID-19
કોરોનાએ વધાર્યું ટેંશન, 24 કલાકમાં કોરોનાના 4435 નવા કેસ, તૂટ્યો 6 મહિનાનો રેકોર્ડ
covid 19 india cases: છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે સૌથી વધુ 4 લોકોના મોત થયા છે. તે જ સમયે, ચંદીગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, પુડુચેરી અને કર્ણાટકમાં 1-1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. હાલમાં, દૈનિક હકારાત્મકતા દર 3.38 ટકા છે.
Apr 5,2023, 10:49 AM IST
Ashok Gehlot
રાજસ્થાનના CM અશોક ગેહલોત અને BJP નેતા વસુંધરા રાજે કોરોના પોઝિટિવ
Rjajasthan News: રાજસ્થાનમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત ફરી એકવાર કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા વસુંધરા રાજેને પણ કોરોના થયો છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....
Apr 4,2023, 19:46 PM IST
Corona
ગુજરાતમાં કોરોના કરી રહ્યો છે ઘર! એક્ટિવ કેસની સંખ્યા 2310એ પહોંચી, એકનું મોત
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો ગુજરાતભરમાં 2310 એક્ટિવ કેસ નોંધાયા છે, જ્યારે 05 વેન્ટીલેટર પર છે. તેમાંથી 2305 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1268837 લોકો ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે કુલ 11055 લોકોના મોત થયા છે.
Mar 31,2023, 19:23 PM IST
gujarat
તૈયારીઓ શરૂ! ગુજરાત કોરોનાને પહોંચી વળવા ફરી કેટલું તૈયાર? CMની આગેવાનીમાં મળી બેઠક
રાજ્યમાં કોરોના સામે આરોગ્યતંત્રની સજ્જતાની મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક બોલાવી સમીક્ષા કરી હતી. તમામ સરકારી ખાનગી હોસ્પિટલોમાં ૧૦ અને ૧૧ એપ્રિલે મોક ડ્રીલ યોજાશે.
Mar 30,2023, 17:16 PM IST
Coronavirus
Corona In India:સાવચેત રહો! બુલેટની ઝડપે ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ, 4ના મોત
Covid-19 Cases in India: શનિવારે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સચિવ અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ના ડિરેક્ટર, રાજીવ બહેલે તમામ રાજ્યોને પત્ર લખીને કોરોનાના વધતા કેસો વિશે ચેતવણી આપી હતી. તમામ હોસ્પિટલોને 10 અને 11 એપ્રિલે મોક ડ્રીલ કરવા માટે કહેવામાં આવ્યું છે.
Mar 28,2023, 12:29 PM IST
Coronavirus
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 301 કેસ નોંધાયા, અમદાવાદ શહેરમાં સૌથી વધુ
ગુજરાતમાં ફરી કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે લોકોમાં પણ શું નવી લહેર આવશે તેવી ચિંતા પણ જોવા મળી રહી છે.
Mar 27,2023, 19:27 PM IST
Trending news
Bilawal Bhutto
'ભારતે ડેમ બનાવ્યો તો યુદ્ધ થશે' PAKના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની ખોખલી ધમકી
Gardening Tips
3 એવા છોડ જેની ડાળી કુંડામાં વાવી દેશો તો પણ નવો છોડ ઉગી જાય, બી ખરીદવા નહીં પડે
Alaska news
Explained: અલાસ્કામાં જ કેમ થશે ટ્રમ્પ અને પુતિનની મિટિંગ? ઐતિહાસિક બનશે આ મુલાકાત
Mangalwar
40 મંગળવાર સુધી કરો આ 1 કામ, બજરંગબલીની કૃપાથી દરેક મનોકામના થવા લાગશે પુરી
National Sports Bill
નેશનલ સ્પોર્ટ્સ બિલ લોકસભામાં પાસ, BCCI પણ તેના કાર્યક્ષેત્રમાં; જાણો શું થશે અસર
us goods in india
પહેલા ચીનને દેખાડી ઔકાત, હવે અમેરિકાનો વારો, હળવાશથી ન લો, તોડી નાખશે ઈકોનોમી !
New Income Tax Bill
લોકસભામાં પાસ થયું નવું ઈનકમ ટેક્સ બિલ, જાણો શું-શું બદલાશે? ટેક્સપેયર ખાસ જાણે
supreme court
SCનો રખડતા ડોગ પર મોટો આદેશ, ગુજરાત શ્વાન કરડવાના કેસ ટોપ 5માં, જાણો
Tantric rituals
તાંત્રિક વિધિ નામે મહિલા તાંત્રિકે રચ્યું તરકટ, વેપારી પાસેથી 67 લાખની કરી છેતરપિંડી
supreme court
'રખડતા શ્વાન પર SCનો આદેશ દરેક શહેરમાં કરવામાં આવે લાગુ' ચિદમ્બરમે કેમ કરી આ માંગ