हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
GCMMF
Gcmmf News
Anand
ગુજરાતમાં આ 4 દૂધ ડેરીઓનો સિક્કો વાગે છે, ચેરમેન પણ એમના જ બને! આવું છે સફેદ દૂધનું
Amul New Chairman Election : અમૂલ ફેડરેશનમાં કઈ ડેરીનું વર્ચસ્વ વધારે છે અને ચેરમેન અને વાઈસ ચેરમેનની પસંદગી પાછળ કયુ ગણિત કામ કરે છે તે જાણી લો
Jul 22,2025, 16:11 PM IST
Anand
દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી હવે અમૂલ ફેડરેશનના નવા ‘બિગબોસ’
GCMMF New Chairman Ashok Chaudhary : મહેસાણા ડેરીના ચેરમેન અશોક ચૌધરી બન્યા GCMMFના ચેરમેન... તો રાજકોટના ગોરધન ધામેલિયાને મળી વાઈસ ચેરમેન તરીકે જવાબદારી..
Jul 22,2025, 13:03 PM IST
GCMMF
Ashok Chaudhary becomes GCMMF chairman Gordhan Dhamelia vice chairman watch video
Ashok Chaudhary becomes GCMMF chairman Gordhan Dhamelia vice chairman watch video
Jul 22,2025, 12:05 PM IST
Anand
GCMMF માં પરિવર્તન : અશોક ચૌધરી બન્યા નવા સુકાની, ગોરધન ધામેલિયા વાઈસ ચેરમેન
GCMMF Election : ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના ચેરમેન તરીકે અશોક ચૌધરીની નિમણૂંક, રાજકોટ ડેરીના ગોરધાન ધામેલિયા બન્યા વાઈસ ચેરમેન
Jul 22,2025, 13:02 PM IST
GCMMF
આણંદ: GCMMF ના ચેરમેન અને VC ની આજે ચૂંટણી, નવા ચહેરાની પસંદગી થવાનું અનુમાન
GCMMF Chairman and VC elections today watch video for more details
Jul 22,2025, 11:03 AM IST
Anand
કરોડોનું ટર્નઓવર ધરાવતા GCMMF માં આજે ચૂંટણીનો જંગ : પરિવર્તન થશે કે પછી પુનરાવર્તન?
GCMMF Election : કરોડો રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી અમૂલ બ્રાન્ડ હેઠળ માર્કેટિંગ કરતાં જીસીએમએમએફના સુકાની માટે પુનરાવર્તન કે પરિવર્તનને લઇને સહકારી ક્ષેત્રમાં ઉત્સુકતા સાથે ઉત્તેજનાનો માહોલ છવાયેલો છે
Jul 22,2025, 8:57 AM IST
gujarat government
સરકારનો મોટો નિર્ણય : GCMMF અને દૂધ ઉત્પાદક સંઘમાં હવે પારદર્શિતા આવશે
GCMMF Big Decision : સહકારી સંઘોમાં થતી ગેરરીતિ પર અંકુશ લાવવાનો પ્રયાસ.... ફેડરેશન અને જિલ્લા સંઘોના ઓડિટમાં દૂધ ખરીદીના સ્થળોની ચકાસણી કરાશે... સંસ્થાઓએ સ્ટોકનો વેલ્યુએશન રિપોર્ટ પણ રજૂ કરવો પડશે
May 29,2025, 23:33 PM IST
gujarat
ગુજરાત સરકાર આપી રહી છે 5000 રૂપિયા, આ ચાર જિલ્લાઓને મળશે આ સહાયનો પહેલા લાભ
ગુજરાતની ગાય-ભેંસની ઉત્પાદકતા વધારીને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે અનેક નવીન આયામો અમલમાં મૂક્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પશુઓમાં ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન (IVF) તકનીક થકી સફળ ગર્ભધારણ કરાવતા પશુપાલકોને રૂ. 5,000 સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
Sep 9,2024, 15:24 PM IST
Amul milk price
પરિણામ પહેલા ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ; જાણો કયા દૂધની કેટલી ચૂકવવી પડશે કિંમત?
Amul Milk Price Hike : ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. અમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે. અમુલ ગોલ્ડ, અમુલ તાજા અને અમૂલ શકિત નો સમાવેશ થાય છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો ઝીંકાયો છે.
Jun 3,2024, 11:05 AM IST
PM guarantee to Gujarat
PMની ગુજરાતને ગેરંટી; અમૂલને વિશ્વની નંબર 1 ડેરી બનાવવા શું છે PM મોદીનો પ્લાન?
ગુજરાતના લાખો પશુપાલકોની માતૃસંસ્થા એવી GCMMF 50 વર્ષ પૂર્ણ થયાની અમદાવાદમાં ખાસ ઉજવણી કરવામાં આવી અને આ પ્રસંગે મુખ્ય અતિથિ બન્યા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. કાર્યક્રમમાં હાજર લોકોને અને જનતાને પ્રધાનમંત્રી આ કાર્યક્રમના સ્ટેજ પરથી એક એવી ગેરંટી આપી જેને સૌ કોઈએ હર્ષ સાથે વધાવી લીધી.
Feb 22,2024, 21:01 PM IST
pm modi
સરકાર તમામ સહયોગ આપશે, એ મોદીની ગેરંટી : અમૂલ ફેડરેશનની આ છે તાકાત
PM મોદીએ અમૂલના 1200 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યુ.... GCMMFની સુવર્ણ જયંતી પર તમામને શુભકામના આપી.... ડેરી ઉત્પાદન સાથે સંકળાયેલા તમામ લોકોનું અભિવાદન કર્યું.... પશુધનની ભૂમિકાને પણ પીએમ મોદીએ બિરદાવી..
Feb 22,2024, 15:47 PM IST
gujarat
મોહનથાળમાં ભેળસેળીયું અમૂલ ઘી: હવે GCMMF આ મામલે કૂદી, AMUL ઘી મામલે કર્યો ખુલાસો
અંબાજીમાં આસ્થા અને ઉંમગ સાથે માઈભક્તો મોહનથાળનો પ્રસાદ લેતા હોય છે. પરંતુ આજ પ્રસાદ નકલી ઘીમાંથી બનાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. હવે આ મામલો વધુ ગરમાવો પકડતા હવે GCMMF આ મામલે કૂદી છે અને AMUL ઘી મામલે મોટો ખુલાસો કર્યો છે.
Oct 3,2023, 18:53 PM IST
Gujarat Cooperative Milk Marketing Federation
અમૂલ રૂ.72,000 કરોડનું ટર્ન ઓવર હાંસલ કરી બની ભારતની સૌથી મોટી એફએમસીજી બ્રાન્ડ
1973માં માત્ર 6 સભ્યો અને રૂ.121 કરોડના ટર્નઓવર સાથે શરૂ કરાયેલી જીસીએમએમએફ હાલમાં ગુજરાતમાં 18 સભ્ય સંઘ ધરાવે છે અને 3 કરોડ લીટરથી વધારે દૂધ એકત્રિત કરે છે. રૂ.72,000 કરોડ (9 અબજ યુએસ ડોલર) નું ટર્નઓવર કરીને અમૂલ ભારતની સૌથી મોટી એફએમસીજી બ્રાન્ડ બની છે.
Aug 20,2023, 23:45 PM IST
Amul milk price
દૂધના ભાવમાં આજથી વધારો, Amul ના તમામ પ્રકારના દૂધમાં આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Amul Milk Price Hike : અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે એકથી 3 રૂપિયા સુધીનો કર્યો વધારો... નવો ભાવવધારો આજથી લાગુ...
Apr 1,2023, 8:30 AM IST
amul
અમૂલે લોકોનું બજેટ બગાડ્યું: દૂધના ભાવમાં કર્યો તોતિંગ વધારો, જાણો કેટલો થયો નવો ભાવ
અમૂલે અમૂલ પાઉચ મિલ્ક (તમામ વેરિઅન્ટ) ના ભાવમાં પ્રતિ લિટર રૂ. 1થી 3 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, આ ભાવવધારો અમદાવાદ,ગાંધીનગર આણંદ ખેડા અને મહિસાગરમાં ભાવ વધારો લાગુ પડશે.
Mar 31,2023, 23:22 PM IST
GCMMF
અમદાવાદ ડેરીના મોહન ભરવાડ GCMMF પહોંચ્યા, આણંદમાં GCMMFની ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી
Election of Chairman and Vice Chairman of GCMMF in Anand
Jan 24,2023, 15:55 PM IST
GCMMF
GCMMF માં ચેરમેન-વાઈસ ચેરમેન રિપીટ કરાયા, ભાજપે વિવાદ ટાળ્યો
GCMMF Election : આજે GCMMFના ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી... પ્રદેશ ભાજપે મોકલ્યો મેન્ડેટ.... વર્તમાન ચેરમેન અને વાઈસ ચેરમેન રિપીટ કરાયા
Jan 24,2023, 12:36 PM IST
chairman
આજે GCMMFની યોજાશે ચૂંટણી; નવા ચેરમેન, વાઈસ-ચેરમેનની થશે નિયુક્તિ
Election for chairman, vice-chairman of GCMMF today
Jan 24,2023, 11:20 AM IST
GCMMF
આજે ખરો ખેલ : GCMMFના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે આજે ચૂંટણી જંગ
GCMMF Election : GCMMFના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે થશે ચૂંટણી..... આણંદમાં 12 કલાકે યોજાશે ચૂંટણી...
Jan 24,2023, 10:10 AM IST
breaking news
નિરક્ષર છતાં આત્મનિર્ભર: વર્ષે કરે છે કરોડોની કમાણી,આ ગુજરાતણનું દેશમાં ગૂંજે છે નામ
Dairy Business In Gujarat: દેશમાં દૂધ ઉત્પાદન એક સૌથી મોટો વ્યવસાય છે. ગુજરાતના એક મહિલા પશુપાલક નવલબેને પોતાની સમજણથી ડેરીનો વ્યવસાય થકી હવે વાર્ષિક એક કરોડથી વધુની કમાણી કરી રહ્યા છે. સાથે સાથે ઘણા લોકોને રોજગાર પણ આપી રહ્યા છે. આમ મહિલાએ સાબિત કરી દીધું છે કે તમારી પાસે સૂઝબૂઝ હોય તો તમે સારામાં સારી કમાણી કરી શકો છો.
Jan 20,2023, 16:57 PM IST
Trending news
Government vacancy
યુવાનો માટે BSFમાં નોકરી કરવાની સુવર્ણ તક, પગાર 69100 સુધી! જાણો યોગ્યતા
Fruits For Constipation Relief
બાબા રામદેવે જણાવ્યું તાત્કાલિક કબજિયાત દૂર કરવાના આ ફળનું કરો સેવન, જાણો
health tips
વિટામિન B12 વધારવા માટે શાકાહારીઓએ શું ખાવું જોઈએ? જાણો ડોક્ટરે શું કહ્યું ?
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલે આરજે મહવશ સાથે કરી લીધી સગાઈ? ઋષભ પંતના નિવેદનથી મચી ખલબલી
IVF
શું પહેલી વારમાં જ સક્સેસ થઈ જાય છે IVF, શું હોય છે પ્રોસેસ અને કેટલો આવે છે ખર્ચ?
Moon
શું તમને ખબર છે ચાંદાને કેમ મામા જ કહેવામાં આવે છે ? કાકા કે ભાઈ કેમ નહીં ? જાણો
Bajaj Auto
Bajajને લાગ્યો મોટો ઝટકો! ઓગસ્ટમાં બંધ કરી શકે છે EV પ્રોડક્શન, આ છે મોટું કારણ
Weakest Passport In 2025
આ દેશનો પાસપોર્ટ સૌથી નબળો, પાકિસ્તાનની હાલત પણ ખરાબ, જાણો ભારતની રેન્કિંગ?
Krishna janmashtami
15 કે 16 ઓગસ્ટ, ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી? અગીં જાણો તારીખ અને શુભ મુહૂર્ત
gujarat
ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને આવ્યાં મોટા સમાચાર; નિવૃત્ત શિક્ષકોને પડશે મોજે મોજ!