हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
148/ 2
(54)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gujarati live news
Gujarati live news News
Theft in Sarkhej Rose
માત્ર દોરડાના સહારે આરોપીઓ ઐતિહાસિક કળશ ચોરી ગયા! સરખેજના કળશ મામલે મોટો ખુલાસો
Ahmdabad News: અમદાવાદની ઐતિહાસિક ઇમારત સરખેજ રોજાના ઐતિહાસિક કળશ ચોરી કરનાર ચાર આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. કળશ સોનાના હોવાનું માની આરોપીઓએ તેની ચોરી કરી હતી. વર્લ્ડ હેરિટેજ સાઇટ હોવાથી કળશ મોટી કિંમતમાં વેચાશે તેવું માની ચોરીને અંજામ આપ્યો હતો. પરંતુ ચોરેલા કળશ વહેંચાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે ચાર આરોપીઓને ઝડપી લીધા. જ્યારે અન્ય ફરાર ચાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
Jul 18,2025, 8:51 AM IST
Gujarat election
Voting Of Local Body Election 3 PM
Voting Of Local Body Election 3 PM
Feb 21,2021, 17:15 PM IST
Khodaldham President Naresh Patel Gujarat Election
Khodaldham President Naresh Patel Give Vote
Khodaldham President Naresh Patel Give Vote
Feb 21,2021, 16:20 PM IST
Gujarat election
Gujarat Election Big Impact On Voting Of Six Corporation
Gujarat Election Big Impact On Voting Of Six Corporation
Feb 21,2021, 16:20 PM IST
ભરૂચ
ભરૂચમાં લોકો રાતે ઉજાગરા કરીને પહેરો ભરવા બન્યા છે મજબુર, જુઓ વીડિયો
જૂના ભરૂચમાં આવેલા કેટલાક વિસ્તારોમાં છેલ્લા એક મહિનાથી લોકો રાતે ઉજાગરા કરવા મજબૂર બન્યા છે. લોકો પોલીસની માફક અડધી રાતે સાતથી વધારે વિસ્તારોમાં પહેરા ભરી રહ્યા છે. શું છે ઘટના? શા માટે લોકો પહેરો ભરવા મજબૂર બન્યા છે? જુઓ સમગ્ર અહેવાલમાં.
Jun 16,2019, 12:33 PM IST
Election 2019
લોકસભા ચૂંટણી વહેલી થવાનો સંકેત, વિગતો મોકલવા તમામ રાજ્યોને આદેશ
લોકસભા ચૂંટણી 2019ને લઇને અનેક અટકળો ઉઠી રહી છે ત્યારે ચૂંટણી પંચે વહેલી ચૂંટણી થવાના સંકેત આપ્યા છે. ચૂંટણી પંચ દ્વારા તમામ રાજ્યોને આ મામલે આદેશ કરાયા છે અને 28 ફેબ્રુઆરી પહેલા વિગતો મોકલી આપવા આદેશ કરાયો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તમામ રાજ્યોમાં ઉચ્ચ અધિકારીઓની જો બદલી કરવાની હોય તો એ 28 પહેલા પૂર્ણ કરી દેવા સુચના આપવામાં આવી છે.
Jan 28,2019, 12:47 PM IST
ભારતીય સેના
જમ્મુ કાશ્મીર : ભારતીય સેનાએ શરૂ કરી 'સફાઇ'
જમ્મુ કાશ્મીર સહિતના વિવિધ પ્રાંતમાં આતંકીઓ અને દુશ્મનોનો સફાયો કરતા ભારતીય જવાનોએ હાલમાં જમ્મુ કાશ્મીરમાં અલગ પ્રકારની સફાઇ હાથ ધરી છે. વધુ વિગત માટે જુઓ વીડિયો
Dec 19,2018, 11:00 AM IST
Madhya Pradesh
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ : જુઓ કોણ છે કિંગમેકર
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 : પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આજે મત ગણતરી કરાતાં ચોંકાવનારા પરિણામ સામે આવતા દેખાઇ રહ્યા છે. ત્રણ રાજ્યોમાં સત્તા ધરાવતી ભાજપ પાસે કહી શકાય એવી એકેય રાજ્યમાં સ્પષ્ટ બહુમતી મળતી દેખાતી નથી. એક માત્ર મધ્યપ્રદેશમાં ભાજપ સન્માનજનક સ્થિતિમાં છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પાતળી સરસાઇ દેખાઇ રહી હોવાથી વિજેતા અન્ય પક્ષો અને અપક્ષ કિંગમેકરની ભૂમિકામાં મનાઇ રહી છે. જુઓ વીડિયો
Dec 11,2018, 15:49 PM IST
LRD પેપર લીક કૌભાંડ
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો ન્યાય યાત્રામાં રણટંકાર, સરકાર યુવાનોને ન્યાય આપે
Dec 6,2018, 14:48 PM IST
આરબીઆઈ
નવા ચેન્જિસ સાથે ફરીથી માર્કેટમાં આવશે 100 રૂપિયાની નવી નોટ
નવી 100 રૂપિયાની નોટની સૌથી મોટી ખાસિયત એ હશે કે તેને તમારે સંભાળીને રાખવાની જરૂર નહિ પડે. આ નોટ ન તો ફાટશે, ન તો કપાશે. તેને તમે કોઈ પણ પ્રકારના ખિસ્સામાં રાખી શકો છો. તે પાણીમાં નાખવાથી પલળે પણ નહિ
Nov 19,2018, 12:56 PM IST
ગુગલ
ગુગલની મોટી કાર્યવાહી, જાતીય સતામણીના આરોપસર 48 લોકોને નોકરીમાંથી કાઢ્યા
ગુગલે ગુરુવારે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં જાતીય સતામણીના આરોપોથી ઘેરાયેલા 48 લોકોને તેણે નોકરીમાંથી કાઢી મૂક્યા છે. જેમાં 13 વરિષ્ઠ મેનેજર પણ સામેલ છે.
Oct 26,2018, 11:27 AM IST
ગુજરાત હવામાન
ઉના પંથકમાં મેઘરાજાની તોફાની બેટીંગ, જુઓ વીડિયો
Jul 17,2018, 11:25 AM IST
Trending news
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે
Dividend Stock
1 શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જાણી લો રેકોર્ડ ડેટ અને વિગત
Kutch
ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત ઘટના, 154 વિદ્યાર્થીઓએ એકસાથે સામુહિક ડ્રોપ આઉટ લીધું