हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
135/ 2
(48.1)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gyanvapi Masjid Case
Gyanvapi masjid case News
Gyanvapi Survey
જ્ઞાનવાપી મામલે મુસ્લિમ પક્ષને ઝટકો, વારાસણી કોર્ટે આપી ASI સર્વેને મંજૂરી
Varanasi News: હિન્દુ પક્ષે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે સ્થિત મા શ્રૃંગાર ગૌરી-જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વજુખાના સિવાય સમગ્ર જ્ઞાનવાપી સંકુલના ASI સર્વેની માંગણી કરી હતી. તે જ સમયે, મુસ્લિમ પક્ષ અને મસાજિદ સમિતિએ આ માંગનો વિરોધ નોંધાવ્યો હતો.
Jul 21,2023, 17:21 PM IST
Gyanvapi Masjid Case
જ્ઞાનવાપીઃ કથિત શિવલિંગ પર કાર્બન ડેટિંગનો ચુકાદો ટળ્યો, હવે 11 ઓક્ટોબર સુનાવણી
Gyanvapi News: ઉત્તર પ્રદેશ સ્થિત વારાણીમાં જિલ્લા કોર્ટે કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ જવાની અરજી પર જિલ્લા અદાલતમાં ચુકાદો ટળી ગયો છે.
Oct 7,2022, 15:45 PM IST
Gyanvapi Case
જ્ઞાનવાપી પર ચુકાદો આવ્યા બાદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, અમે ફરી બાબરીના માર્ગ પર છીએ
Gyanvapi Masjid Verdict: ઓવૈસીએ કહ્યુ કે આજના આદેશ બાદ હવે આ પ્રકારના લિટિગેશન આવવા લાગશે અને 15 ઓગસ્ટ 1947 પહેલાની સ્થિતિને લઈને આપણે ફરી 80 અને 90ના દાયકામાં પરત પહોંચી જશું.
Sep 12,2022, 19:31 PM IST
Varanasi
જ્ઞાનવાપી પર મુસ્લિમ પક્ષની અરજી નકારી કાઢી, હિંદુ પક્ષના હકમાં આવ્યો નિર્ણય
Gyanvapi Masjid Case: જ્ઞાનવાપી મસ્જિદ અને શૃંગાર ગૌરી મામલે (Gyanvapi and Shringar Gauri Case) માં વારાણસી જિલ્લા કોર્ટ આજે ચૂકાદો સંભળાવ્યો હતો. હિંદુ પક્ષમાં વારાણસી જિલ્લા કોર્ટે ચૂકાદો સંભળાવ્યો છે. આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરના રોજ થશે. મુસ્લિમ પક્ષની અરજી નકારી કાઢી છે.
Sep 12,2022, 14:48 PM IST
Varanasi
જ્ઞાનવાપી કેસ મુદ્દે મોટા સમાચાર, આજે બપોરે 2 વાગે આવશે કોર્ટનો ચૂકાદો
Biggest Decision on Gyanvapi Masjid: કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદને લઇને અડધો ડઝનથી વધુ કેસ અલગ અલગ કોર્ટમાં પેન્ડીંગ છે, પરંતુ આ કેસ એકદમ ખાસ છે, કારણ કે તત્કાલિન સિવિલ જજ રવિ કુમાર દિવાકરે આ કેસ પર સર્વેનો આદેશ આપ્યો હતો.
Sep 12,2022, 11:47 AM IST
Mathura Shahi Eidgah
જ્ઞાનવાપી બાદ હવે મથુરાની શાહી ઈદગાહનો સર્વે કરાવવાની માંગણી ઉઠી, કોર્ટે અરજી સ્વીકા
Mathura Shahi Eidgah: વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદના સર્વે બાદ હવે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર નજક શાહી ઈદગાહ મસ્જિદના સર્વેની માંગણી ઉઠી છે. કોર્ટે આ મામલે મનીષ યાદવની અરજી સ્વીકારી લીધી છે.
May 13,2022, 15:15 PM IST
Gyanvapi Masjid Case
જ્ઞાનવાપી મસ્જિદ સર્વેનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, SC એ તત્કાળ સુનાવણીની ના પાડી
Gyanvapi Masjid Case: વારાણસીની અંજુમન એ ઈન્તેજામિયા મસ્જિદ કમિટીએ સર્વેને રોકવા માટે અરજી કરી. જો કે કોર્ટે તરત રોક લગાવવાની ના પાડી દીધી અને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમણાએ કહ્યું કે મે હજુ અરજી જોઈ નથી, મામલાને હું જોઈશ.
May 13,2022, 12:08 PM IST
Gyanvapi masjid
જ્ઞાનવાપી મસ્જિદ કેસ: કોર્ટ કમિશનર હટાવવામાં નહીં આવે, 17મી મે પહેલા ફરી થશે સર્વે
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદની અંદર વીડિયોગ્રાફી અને સર્વે કરવા અંગે અને તે માટે નિયુક્ત કરાયેલા એડવોકેટ કમિશનર એ કે મિશ્રાને બદલવાનો આગ્રહ સંબંધિત અરજી મામલે વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજે પોતાનો નિર્ણય જણાવ્યો.
May 12,2022, 14:50 PM IST
Trending news
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે
Dividend Stock
1 શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જાણી લો રેકોર્ડ ડેટ અને વિગત
Kutch
ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત ઘટના, 154 વિદ્યાર્થીઓએ એકસાથે સામુહિક ડ્રોપ આઉટ લીધું