हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
137/ 2
(49.3)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Heart Problem
Heart problem News
Diabetes
ડાયાબિટીસ માટે રામબાણ છે આ લાલ પાણી, નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ ઓગાળી નાખશે
Arjuna Bark Water: આયુર્વેદમાં કેટલીક એવી જડીબુટ્ટીઓ વિશે જણાવેલું છે જે એક નહીં અનેક ગંભીર સમસ્યાનો રામબાણ ઈલાજ છે. આવી જ વસ્તુ છે અર્જુનની છાલ, આ વસ્તુને ઉપયોગમાં લેવાથી બીપી, શુગર, કોલેસ્ટ્રોલ બધું કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.
Jan 18,2025, 11:35 AM IST
Heart Problem
યુવાનો પર ભારે પડી રહ્યું છે ઠંડીનું મોસમ, હૃદયનું ધ્યાન રાખવા આ બાબતોનું રાખો ધ્યાન
શિયાળાની શરૂઆત સાથે જ યુવાનોમાં હૃદય સંબંધિત સમસ્યાઓના કેસ ઝડપથી વધી રહ્યા છે. તબીબોના મતે, નસોનું સંકોચાઈ જવું અને ઠંડા વાતાવરણમાં હૃદય પર વધતું દબાણ આ સમસ્યાઓનું મુખ્ય કારણ બની રહ્યું છે.
Dec 21,2024, 18:08 PM IST
Urine
પેશાબ કરવાની રીતથી મળે છે ગંભીર રોગના સંકેત; સ્નાન સાથે જોડાયેલું છે મોટું કનેક્શન
Urine Symptoms: પેશાબ આવવા એક સામાન્ય શારીરિક પ્રક્રિયા છે, જે દરેક વ્યક્તિની સાથે થાય છે, પરંતુ ઘણીવાર પેશાબ આવવો માત્ર એક સામાન્ય વાત હોતી નથી. વારંવાર પેશાબ આવવો અનેક બીમારીઓને સંકેત આપે છે પરંતુ શું તમે જાણો છો સ્નાન કરતા સમયે, સ્નાન પહેલા અને સ્નાન બાદ પૈશાબ આવવો શું શું સંકેત આપી રહ્યા છે? ચલા જાણીએ...
Dec 2,2024, 13:48 PM IST
doctor
હાર્ટ એટેકથી બચવા શું કરવું? ગુજરાતના હાર્ટ નિષ્ણાંત ડોક્ટરોએ આપી મહત્વપૂર્ણ ટીપ્સ
ગુજરાત સરકાર અને યુ.એન.મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી દ્વારા 'હૃદયની વાત દિલથી કરીએ' પ્રેસ કોન્ફરન્સ-2023 યોજાઈ. જેમાં શહેરના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ દ્વારા હૃદયને લગતા રોગો, યુવાનોમાં હૃદય રોગ સંબંધિત બાબતો, કાળજી, સાર-સંભાળ અને તે અંગેની ગેરમાન્યતાઓ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
Nov 4,2023, 16:33 PM IST
gujarat
હૃદયની વાત દિલથી કરીએ...! શા માટે ગુજરાતના યુવાનોનું હૃદય પડી રહ્યું છે નબળું? જાણો
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને યુ.એન.મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી દ્વારા 'હૃદયની વાત દિલથી કરીએ' પ્રેસ કોન્ફરન્સ-2023 યોજાઈ. જેમાં શહેરના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ દ્વારા હૃદયને લગતા રોગો, યુવાનોમાં હૃદય રોગ સંબંધિત બાબતો, કાળજી, સાર-સંભાળ અને તે અંગેની ગેરમાન્યતાઓ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
Nov 4,2023, 16:15 PM IST
onion
હાર્ટ પ્રોબ્લેમ સહિતની 6 ગંભીર સમસ્યાથી બચાવશે ડુંગળી, ફાયદા જાણીને રોજ ખાવા લાગશો
Raw Onion Benefits: ડુંગળીના નિયમિત સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જો કે ઘણા લોકો ડુંગળી ખાધા પછી મોંમાંથી આવતી વાસને ટાળવા માટે કાચી ડુંગળી ખાવાનું ટાળે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે રોજ એક ડુંગળી ખાવાની આદતથી ઘણી બીમારીઓથી બચી શકાય છે.
Oct 5,2023, 13:36 PM IST
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા સૂન્ન થવા લાગે છે આ 5 અંગ, તરત પહોંચી જજો ડોક્ટર પાસે
Numbness before heart attack: ડોક્ટરોનું કહેવું છે કે હાર્ટ એટેક ક્યારેય અચાનક આવતો નથી. તેના આવતા પહેલા શરીરમાં 5 મોટા સંકેત મળે છે. જેને આપણે જો ઓળખી જઈએ તો હાર્ટ એટેકથી બચી શકાય છે. આ સંકેત શરીરના કેટલાક અંગોને સૂન્ન થવા સંલગ્ન છે. આજે અમે તમને આ અંગો વિશે વિસ્તારપૂર્વક જણાવીશું.
Aug 31,2023, 8:38 AM IST
deepika padukone
દીપિકા પાદુકોણને છે હ્રદય સંબંધિત આ સમસ્યા, શું તમને પણ થાય છે આવું?
બોલીવુડની અભિનેત્રી દીપિકા પાદુકોણને હાલમાં જ મોડી રાતે ગભરાહટ થવાની સમસ્યા થતા હોસ્પિટલમાં લઈ જવી પડી હતી. જો કે હવે તેના સ્વાસ્થ્યમાં સુધારો છે. પરંતુ આ અગાઉ પણ અભિનેત્રીમાં બેચેની જેવા લક્ષણો જોવા મળ્યા છે.
Sep 28,2022, 15:20 PM IST
Urine in night
રાત્રે પેશાબ જવા ઉઠતા હોય તો, આ 3 વાતનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર પસ્તાવું પડશે
સંશોધકોએ શોધી કાઢ્યું કે જે લોકોએ મીઠાનું સેવન ઓછું કર્યું છે તેમને પણ રાત્રે વારંવાર પેશાબ કરવાની સમસ્યામાંથી રાહત મળી છે. બ્રિટનમાં ડોક્ટર્સનું પણ કહેવું છે કે આ સમસ્યાના લક્ષણોને યોગ્ય આહારથી ઘટાડી શકાય છે.
Aug 27,2022, 21:33 PM IST
Coronavirus
કિશોરોમાં જોવા મળી રહી છે કોરોના રસીની આ આડઅસર, સ્ટડીમાં કરાયો દાવો
કોરોનાના વધતા કેસને જોતા તેની સામે લડવા માટે એકમાત્ર હથિયાર ફક્ત રસી ગણાઈ રહ્યું છે. વેક્સીનેશન પર વધુમાં વધુ ભાર મૂકાઈ રહ્યો છે.
Jan 10,2022, 14:34 PM IST
Heart Problem
વેકેશન માણવાથી આ બીમારીઓનો ખતરો થઇ જાય છે ઓછો, રિસર્ચમાં થયો ખુલાસો
મનોવિજ્ઞાન અને સ્વાસ્થ્ય મેગેજીનમાં પ્રકાશિત કરવામાં આવેલા એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, વેકેશનથી મેટાબૉલિઝમ સંબંધીત લક્ષણો ઓછા કરવામાં મદદગાર સાબિત થયા છે.
Nov 13,2021, 15:38 PM IST
હાર્ટ પ્રોબ્લમ
હાર્ટની બીમારીથી બચવા માટે આ છે સરળ ઉપાય, જાણો એક ક્લિકે...
મેટાબૉલિઝમ સિંડ્રોમ હાર્ટની બીમારીઓ માટે જોખમ કારકોને એક સંગ્રહ છે. જો તમારામાં તે વધારે છે તો તેમને હાર્ટની બીમારીઓથી થતા નુકસાનનો ખતરો વધારે રહે છે.
Jun 24,2019, 14:05 PM IST
Trending news
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે
Dividend Stock
1 શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જાણી લો રેકોર્ડ ડેટ અને વિગત
Kutch
ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત ઘટના, 154 વિદ્યાર્થીઓએ એકસાથે સામુહિક ડ્રોપ આઉટ લીધું