हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
144/ 2
(52.5)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
hellaro
Hellaro News
Awards
આ છે ગુજરાતની બેસ્ટ ફિલ્મો, જેને મળ્યો એવોર્ડ, તમે જોઈ કે નહિ?
Best Gujarati Films : રાજ્યના શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને એવોર્ડ એનાયત કરાયા... શ્રેષ્ઠ નિર્માતા, શ્રેષ્ઠ નિર્દેશક, શ્રેષ્ઠ ચલચિત્ર તેમજ શ્રેષ્ઠ કલાકાર સહિતની વિવિધ ૪૬ કેટેગરીમાં આશરે ૧૮૧ ચલચિત્ર પારિતોષિક એનાયત... રોંગ સાઈડ રાજુ, લવની ભવાઈ, રેવા અને હેલ્લારોને મળ્યો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ
Jun 27,2023, 18:06 PM IST
corona virus
Hellaro Actress Neelam Panchal Tweet To Ahmedabad Police
Hellaro Actress Neelam Panchal Tweet To Ahmedabad Police
Apr 16,2020, 18:30 PM IST
Gujarati film
ગુજરાતી ફિલ્મનો વાગ્યો ડંકો, હેલ્લારોને રાષ્ટ્રીય સ્તરે મળ્યો આ એવોર્ડ
હેલ્લારો ફિલ્મ ને નેશનલ ફિલ્મ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવીને પ્રથમ વાર ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર બેસ્ટ ફિચર ફિલ્મ અને પ્રથમવાર ફિલ્મમાં કામ કરનાર 13 મહિલા કલાકારો ને પણ સ્પેશ્યલ જુરી માં બેસ્ટ એકટ્રેસ ના રાષ્ટ્રીય પુરસ્કાર થી સન્માન કરાયા.. ફિલ્મ ના લેખક અને ડિરેક્ટર અભિષેક શાહ અને 13 મહિલા કલાકારો ની ઝી 24 કલાક સાથેની ખાસ મુલાકાત જુઓ..
Dec 24,2019, 16:40 PM IST
ગુજરાતી ફિલ્મ
ગુજરાતી ફિલ્મ હેલ્લારો વિવાદમાં, ડાયરેક્ટર સહિત 7 વિરૂદ્ધ ફરિયાદ
ગુજરાતી ફિલ્મ હેલ્લારોના ડાયરેકટર સહિત 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાઇ છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ છે. ફિલ્મમાં જાતિવાચક શબ્દોનો ઉપયોગ બદલ દર્શકે ફરિયાદ નોંધાવી છે. ફિલ્મના દિગ્દર્શક સહિત કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
Nov 12,2019, 10:27 AM IST
hellaro
રિલીઝના ચાર દિવસ બાદ ‘હેલ્લારો’ સામે નોંધાઈ ફરિયાદ
રિલીઝ થવાની સાથે જ નેશનલ એવોર્ડ (National Award) વિનર ફિલ્મ હેલ્લારો (Hellaro) વિવાદમાં આવી છે. અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ના ડાયરેક્ટર સહિત 7 લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ફિલ્મમાં જાતિવાચક શબ્દોના ઉપયોગ બદલ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
Nov 12,2019, 8:44 AM IST
Shakti
ખાસ કાર્યક્રમ શક્તિમાં ટીમ હેલ્લારો સાથે ખાસ વાતચીત
ખાસ કાર્યક્રમ શક્તિમાં ટીમ હેલ્લારો સાથે ખાસ વાતચીત
Nov 10,2019, 17:05 PM IST
ફિલ્મ
ફિલ્મ હેલ્લારોની ટીમ સાથે દિવાળીની ખાસ ઉજવણી
ફિલ્મ હેલ્લારોની ટીમ સાથે દિવાળીની ખાસ ઉજવણી
Oct 28,2019, 15:35 PM IST
hellaro
રિલીઝ થયું નેશનલ અવોર્ડ વિજેતા ગુજરાત ફિલ્મ હેલ્લારોનું ટ્રેલર
હેલ્લારો કચ્છમાં આકાર લેતા કથા છે. જેમાં 13 અભિનેત્રીઓ કામ કરી રહી છે.
Oct 10,2019, 17:39 PM IST
Exclusive Conversation
રાષ્ટ્રીય સ્તરે ઝળકી ફિલ્મો રેવા અને હેલ્લારો! બંને પાછળની શું કહાની?
તાજેતરમાં 66માં નેશનલ એવોર્ડ વિનરના નામ જાહેર કરવામાં આવ્યા. જેમાં 2 ગુજરાતી ફિલ્મોને પણ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુજરાતી સાહિત્ય જગતના જાણીતા સર્જક ધ્રુવ ભટ્ટની નવલકથા 'તત્વમસિ' આધારિત 'રેવા' અને જાણીતા ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર અભિષેક શાહ દ્વારા આકાર પામેલી 'હેલ્લારો'.
Aug 11,2019, 16:35 PM IST
National Aword
શું વાર્તા છે નેશનલ અવોર્ડ જીતી લાવનાર બે ગુજરાતી ફિલ્મોની ?
શાસ્ત્રીભવનમાં પીઆઇબીએ આ અવોર્ડની જાહેરાત કરી છે. આ વિજેતાઓમાં બે ગુજરાતી ફિલ્મ રેવા અને હેલ્લારોને પણ સમાવેશ થાય છે. રેવાને બેસ્ટ ગુજરાતી ફિલ્મની કેટેગરીમાં તેમજ હેલ્લારોને બેસ્ટ ફિચર ફિલ્મની કેટેગરીમાં અવોર્ડ મળ્યો છે.
Aug 9,2019, 17:20 PM IST
Trending news
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે
Dividend Stock
1 શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જાણી લો રેકોર્ડ ડેટ અને વિગત
Kutch
ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત ઘટના, 154 વિદ્યાર્થીઓએ એકસાથે સામુહિક ડ્રોપ આઉટ લીધું