हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Historical Places
Historical places News
Historical Places
ગુજરાતની આ વાવ પ્રવાસીઓની પહેલી પસંદ; દેશ-વિદેશના પ્રવાસીઓ અભિભૂત, 2024નો રિપોર્ટ...
વિશ્વ વિરાસત રાણી ની વાવ માં આવેલ શિલ્પ સ્થાપત્યો જોવા પ્રવાસીઓનો વધારો થયો છે. વર્ષ 2024 માં કુલ 3.62 લાખ ભારતીય અને 3400 વિદેશી પ્રવાસીઓ એ રાણીની વાવ નિહાળી છે. વર્ષ 2024 માં કુલ 1.65 કરોડની આવક થઈ છે. ગત વર્ષ કરતા 2024માં 33 હજાર પ્રવાસીઓનો વધારો થયો હતો.
Jan 2,2025, 12:05 PM IST
Historical Places
શું તમે ગુજરાતનું આ ગજબનું 'ઊંધુ મંદિર' જોયું છે? દેશ વિદેશથી આવે છે જોવા લોકો
એક ઐતિહાસિક સ્થાપત્ય એવું છે જેની વાસ્તુકળા પર નજર ફેરવો તો તે તમને ઊંધા મંદિર જેવી લાગે. નવાઈ લાગી ને? ચાલો જાણીએ આપણા ગુજરાતના આ ઐતિહાસિક સ્થળ વિશે...
Oct 20,2024, 16:37 PM IST
travel
દેશની આ 5 ઐતિહાસિક ધરોહરો જોવા માટે દેશ-વિદેશથી આવે છે લાખો પ્રવાસીઓ, જુઓ Photos
ભારતને ઐતિહાસિક ધરોહરોની ભૂમિ તરીકે ગણવામાં આવે છે. અહીં દેશ વિદેશથી લોકો સુંદર કલાકૃતિઓ અને ઈમારતોને જોવા માટે આવે છે. ભારતમાં અનેક ઈમારતો છે જે ટુરિસ્ટ્સ લોકોને ખુબ ગમે છે. જાણો આ ધરોહરો વિશે...
May 14,2024, 16:50 PM IST
Gujarat Tourism
ગુજરાતમાં રહેતા હોવ અને આ 5 ભવ્ય સ્થળો ન જોયા હોય તો સાચે જ શરમજનક કહેવાય, Photos
આપણું ગુજરાત અત્યંત ભવ્ય અને ગૌરવશાળી સાંસ્કૃતિક વારસો ધરાવે છે. આ ઐતિહાસિક વારસાની અનુભૂતિ કરવી એ પણ જીવનનો એક લ્હાવો લેવા જેવો છે. ગુજરાતનો આ ઇતિહાસ અન સાંસ્કૃતિક વારસો તથા તેની સાથે સંકળાયેલો ઈતિહાસ વેદકાળ અને મહાભારત કાળથી ચાલ્યો આવતો હોવાનું કહેવાય છે. આ એવા સ્થળો છે જે માત્ર ગુજરાતમાં કે દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ગુજરાતના ગૌરવમાં વધારો કરે છે. આવા જ કેટલાક સ્થળોની જો તમે ગુજરાતમાં રહેતા હોવ અને મુલાકાત ન લીધી હોય તો ખરેખર શરમજનક કહી શકાય. ચાલો જાણો આવા જ કેટલાક ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થળો વિશે....
Feb 7,2024, 12:21 PM IST
school will take a tour
હવે શાળામાં PM મોદીનાં ગામ વડનગર સહિત ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ કરાવાશે
રાજ્ય સરકાર એક બાદ એક પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે અનેક ફેરફારો કરી રહી છે. ત્યારે આ તરફ રાજ્ય સરકારે વધારે એક પગલું ઉઠાવતા રાજ્યની સરકારી શાળાના બાળકોને શિક્ષણની સાથે સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનું પણ જ્ઞાન મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરી હતી. શાળાના બાળકોના આ સ્થળોની મુલાકાત માટેનો પ્રવાસ ખર્ચ સહિત અન્ય આનુષાંગિક વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે.
Jun 10,2022, 22:26 PM IST
Coronavirus
ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા આ ઐતિહાસિક સ્થળોમાં મુલાકાતીઓ માટે પ્રવેશ કરાયો બંધ
ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ગુરુવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા છે. કોરોનાને કાબૂમાં કરવા માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જે સંલગ્ન હવે પાવાગઢ અને ચાંપાનેર ખાતે આવેલા મોન્યુમેટમાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરાયો છે. આ ઉપરાંત પાટણમાં આવેલી ઐતિહાસિક અને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામનારી રાણીની વાવમાં પણ આજથી પ્રવેશ બંધ કરાયો છે.
Apr 16,2021, 10:52 AM IST
Trending news
cooperative bank
સહકારી બેંકોમાં 1045 ચેરમેનો-ડિરેક્ટરો નિયમ વિરુદ્ધના, શક્તિસિંહે કહ્યુ- બધાને હટાવો
canada
ભારતીયો માટે ખુશખબર...કેનેડામાં સ્થાયી થવાનું સપનું થશે પૂરું !
farmers
ડાંગરના ઉભા પાકમાં રોગ-જીવાતના ઉપદ્રવને ઘટાડવા ખેડૂત મિત્રોએ આટલું જરૂર કરવું...!!
Navsari news
શું ફરી શરૂ થશે પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ? રાજ્ય સરકારે આપ્યો જવાબ
Rohit Sharma
રોહિતે બાબરને પછાડ્યો, 156 દિવસ સુધી એક પણ મેચ ના રમ્યો છતાં ODI રેન્કિંગમાં દબદબો
Bajaj Group
22 વર્ષની ઉંમરમાં સંભાળવા જઈ રહી છે 219118722000 નો કારોબાર, જાણો કોણ છે આનંદમયી?
Hit and run case
ઇસને અપને આદમી કો મારા હે... શિવરંજની અકસ્માત કેસમાં આરોપી પર મૃતકના સગાનો હુમલો
Ahmedabad Plane Crash
ગુજરાતીઓ અમેરિકન કંપનીને ધોળા દિવસે તારા દેખાડશે, 2 મહિના બાદ અમદાવાદમાં પ્લેન ક્રેશ
gujarat
360 ડિગ્રી મૂલ્યાંકન: ગુજરાતના શિક્ષણમા આવશે મોટા ફેરફાર, એક વાલી છો તો ચેક કરી લેજો
Anil Ambani
અનિલ અંબાણીની મોટી જીત, સકારાત્મક સમાચાર પછી પણ શેર વેચતા જોવા મળ્યા રોકાણકારો