हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
farmers
Farmers News
Gujarat high court
ખેડૂતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, ખાસ જુઓ Video
Important verdict of Gujarat High Court in the interest of farmers watch video
Aug 8,2025, 15:29 PM IST
Patidar Samaj
ગુજરાતના પાટીદારો બરાબરના બગડ્યા, વૃદ્ધ પર હુમલો થતા સુરતથી દોડી આવ્યો કાફલો
Patidar Samaj Protest ; વલ્લભીપુરમાં ખેડૂત પર હુમલો થતા પાટીદારો આકરા પાણીએ આવ્યા છે. ભાવનગરમાં રાતોરાત બેઠક બોલાવી, જેના માટે સુરતથી 100થી વધુ કારનો કાફલો રવાના, આજે સાંજે કાળાતળાવ ગામમાં મોટી સભા
Aug 8,2025, 15:15 PM IST
Patidar Meeting
સુરત: ખેડૂત પર હુમલા મામલે પાટીદારોની મોટી બેઠક, 100થી વધુ કારોનો જંગી કાફલો જશે
Surat Patidars hold meeting about attack on farmer watch video
Aug 8,2025, 12:56 PM IST
Gujarat farmers
ગુજરાતમાં ખાતરની અછત મુદ્દે સૌથી મોટા સમાચાર, આ રીતે ખેડૂતોની માંગ થશે પૂરી!
Fertilizer Shortage In Gujarat: ગુજરાતમાં ખેતી માટે અત્યંત મહત્ત્વના એવા ખાતરની અછતનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી રાજકીય ગરમાવો લાવી રહ્યો છે. રાજ્યમાં વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકારના તાત્કાલિક હસ્તક્ષેપથી હવે ગુજરાતના ખેડૂતો અને સરકાર બંનેને રાહત મળી છે.
Aug 8,2025, 10:52 AM IST
Bharat Mala Project
'જીવ આપીશું, જમીન નહીં' 'ભારત માલા'નો વિરોધ, ગુસ્સામાં કાળઝાળ ખેડૂતો, જુઓ વીડિયો
Protest against Bharat Mala angry farmers watch special report
Aug 8,2025, 10:34 AM IST
Congress MP Geniben Thakor
નાગરિકોના પૈસાનો આવો ઉપયોગ? ગેનીબેન ઠાકોરે ભ્રષ્ટાચાર અંગે કર્યા ચોંકાવનારા ખુલાસા!
વીડિયોમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ભ્રષ્ટાચાર મામલે ચીઠ્ઠા ખોલ્યા છે...
Aug 7,2025, 20:34 PM IST
farmers protest
જમીનનું યોગ્ય વળતર નહિ મળે તો ગાંધીનગર સુધી પહોંચી જઈશું, બનાસકાંઠાના ખેડૂતોની ચીમકી
Farmers Protest For Land Acquisition Of Bharatmala Express Higway : કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ એવા ભારતમાલા સામે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ જોરદાર વિરોધ નોંધાવ્યો. જો ટૂંક સમયમાં પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચ કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી
Aug 7,2025, 20:06 PM IST
farmers
ચોમાસામાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન, રાજ્યભરમાં ખાતર લેવા ખેડૂતોની લાઈનો લાગી
ચોમાસામાં વરસાદ થતાં ખેડૂતો ખેતરમાં કામ શરૂ કરી દેતા હોય છે. વરસાદને કારણે ખેતરમાં સતત કામ રહેતું હોય છે, પરંતુ ગુજરાતના ખેડૂતો ખાતરની લાઈનમાં ઉભા જોવા મળી રહ્યાં છે. રાજ્યમાં ખાતરની અછત જોવા મળી રહી છે અને ખેડૂતો પરેશાન થઈ ગયા છે.
Aug 6,2025, 20:27 PM IST
rishikesh Patel
ખાતર મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન આવ્યું, આગામી સમયની યોજના રજૂ કરી
ખાતર મામલેના કકળાટ વચ્ચે ઋષિકેશ પટેલે તેમની યોજના અને કાર્યોના પાસાઓ રજૂ કર્યા છે....
Aug 6,2025, 19:24 PM IST
farmers
ખેતીકામ પૂર્ણ થયું છતાં ખેડૂતોમાં ભયનો માહોલ! કેટલાય દિવસથી લાંબી કતારમાં ઊભા રહ્યાં
તાપીમાં ખેડૂતોને હાલ યુરિયા ખાતરની જરુર છે અને તેની અછત સર્જાતા તેમને મુશ્કેલી થઈ રહી છે. જુઓ આ ખેડૂતો અને તેમનો પરિવાર કેટલા દિવસથી લાઈનમાં ઊભો છે અને ખાતરની માંગ કરી રહ્યો છે.
Aug 6,2025, 17:21 PM IST
Electricity
ગુજરાતના ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય; કેબિનેટ બેઠકમાં અપાઈ સૂચના
Bhupendra Patel: ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. હવે ખેડૂતોને 8ના બદલે 10 કલાકે ખેતી માટે વીજળી અપાશે. જી હા... જે જિલ્લામાં વરસાદ ખેંચાયો છે તે જિલ્લાઓમાં 10 કલાક વીજળી આપવા સૂચના આપવામાં આવી છે. વરસાદની ખેંચવાળા જિલ્લામાં નર્મદાનું વધારાનું પાણી સૌની યોજનાથી અપાશે. આજે મળેલ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે.
Aug 6,2025, 13:49 PM IST
farmers
ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર, હવે 8 નહીં પરંતુ આટલા કલાક મળશે ખેતી માટે વીજળી
Big breaking good news for gujarat farmers watch video
Aug 6,2025, 12:47 PM IST
farmers
કેવી રીતે થશે આવક બમણી ? ગુજરાતના દરેક ખેડૂતના માથે છે રૂપિયા 56 હજારનું દેવું
Gujarat Farmers : ખેડૂતોને અન્નદાતા માનવામાં આવે છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકાર અનેક કૃષિલક્ષી યોજનાઓ ચલાવે છે, તેમ છતાં ખેડૂત દેવાદાર બનતો જઈ રહ્યો છે. ગુજરાતના દરેક ખેડૂતના માથે રૂપિયા 50 હજારથી વધુનું દેવું છે.
Aug 6,2025, 8:16 AM IST
farmers
ગુજરાતમાં ખાતરમાં ચાલતી ગોલમાલ વચ્ચે લેવાયું મોટું એકશન, 10 જિલ્લાના 37 ડીલરને નોટિસ
Fertilizer Shortage In Gujarat : ગુજરાતમાં વગર લાયસન્સે ખાતરનું વેચાણ, જ્યા જરૂર નહોતી ત્યાં ખાતરનો અસામાન્ય જથ્થો વેચાયો હોવાનું ખૂલ્યું
Aug 4,2025, 14:42 PM IST
Fertilizer
ગુજરાતમાં ખાતરમાં ચાલતી ગોલમાલ મુદ્દે અત્યંત મહત્વના સમાચાર, જુઓ વીડિયો
big news about issue of fertilizer Urea was being sold without permission in bhavnagar jamnagar
Aug 4,2025, 12:07 PM IST
farmers
ગુજરાતના ખેડૂતો માટે શરૂ કરાઈ હેલ્પલાઈન, ખાતર મુદ્દે સમસ્યા હોય તો અહીં સંપર્ક કરો
Helpline For Farmers For Fertilizer Shortage : ગુજરાતમાં ખાતરની અછત અંગે ઉઠી રહેલી સમસ્યાઓને નિવારવા માટે ખેતી વિભાગે ખેડૂતો માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે
Aug 4,2025, 11:41 AM IST
Fertilizer
ખાતરના વેચાણમાં ઉઠેલી ફરિયાદો પર કરાઈ મોટી કાર્યવાહી, Watch Video
Major action taken on complaints raised in fertilizer sales watch video
Aug 2,2025, 10:27 AM IST
Fertilizer
ખેડૂતોને કોણ કરી રહ્યું છે નુકસાન, ખાતર મુદ્દે વિપક્ષના શું છે આરોપ? જુઓ Video
What are the opposition's allegations on the fertilizer issue watch special report
Aug 2,2025, 9:53 AM IST
banaskantha
‘કૃષિ મંત્રી ખોટા નિવેદનો કરે છે, અહીં આવી જુએ તો ખબર પડે કે ખાતર વગર હેરાન થઈએ છીએ’
Fertilizer Shortage In Gujarat : બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખાતરની અછત ઉભી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વાવ અને થરાદ તાલુકામાં યુરિયા ખાતરની ભારે અછત હોવાથી ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે.વહેલી સવારથી જ ખેડૂતો યુરિયા ખાતર લેવા લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા હોવા છતાં પણ પૂરતું ખાતર ન મળતાં ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે
Jul 31,2025, 19:45 PM IST
gujarat
ગુજરાતના આ જિલ્લામાં ખેડૂતો સાથે લાખોની છેતરપિંડી! બટાકા પકવતા ખેડૂતોને રોવાનો દિવસ
Fraud with farmers: અરવલ્લી જિલ્લામાં ખેડૂતો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બટાકાના ખેડૂતો સાથે રૂપિયા 20 લાખથી વધુની છેતરપિંડી થઈ હોવા બાબતની ફરિયાદ ધનસુરા પોલીસ સ્ટેશને નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Jul 30,2025, 14:12 PM IST
Trending news
Tantric rituals
તાંત્રિક વિધિ નામે મહિલા તાંત્રિકે રચ્યું તરકટ, વેપારી પાસેથી 67 લાખની કરી છેતરપિંડી
supreme court
'રખડતા શ્વાન પર SCનો આદેશ દરેક શહેરમાં કરવામાં આવે લાગુ' ચિદમ્બરમે કેમ કરી આ માંગ
Adani Defence Company
અદાણીએ ખરીદી વધુ એક દિગ્ગજ કંપની, 100 ટકા હિસ્સો ખરીદવાની કરી જાહેરાત, જાણો
Shri Krishna temple
જન્માષ્ટમીમાં દ્વારકા જવાનો પ્લાન હોય તો ખાસ વાંચી લેજો, પાર્કિંગ માટે લેવાયો નિર્ણય
Nitin Gadkari
પેટ્રોલ-ડીઝલથી મળશે છૂટકારો ? ગડકરીનો મોટો સંકેત, ભવિષ્યમાં આ ફ્યુઅલ પર દોડશે વાહનો!
BJP President Election
અધ્યક્ષને લઈને ભાજપમાં ક્યાં ફસાયો છે પેચ, RSS સાથે આ નેતાના નામ પર મતભેદ ?
pillow cover
સ્કિન અને વાળને નુકસાન કરી શકે છે ઓશિકાનું કવર, જાણો કવરનું ફેબ્રિક કેવું હોવું જોઈએ
Virat Kohli
ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે રોહિત અને વિરાટ ?
Vadodara
વડોદરામાં જર્જરીત ઈમારતોમાં ચાલતી 100થી વધુ કચેરીઓ 20 દિવસમાં ખાલી કરવાનો આદેશ
liquor
ઘરના ટોયલેટમાં દારૂનો અડ્ડો, એવી જગ્યાએ છુપાવ્યો હતો દારૂ કે પોલીસ પણ ચોંકી ગઈ