हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mitchell Santner
Mitchell santner News
Cricket
ટેસ્ટ મેચ પહેલા ખરાબ સમાચાર...ધાકડ ખેલાડી ઈજાગ્રસ્ત, આ ઓલરાઉન્ડર બન્યો અચાનક કેપ્ટન
ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ન્યુઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. કિવી ટીમના કેપ્ટન ટોમ લાથમ ખભાની ઈજાને કારણે પ્રથમ ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં. લાથમની જગ્યાએ ઓલરાઉન્ડર મિશેલ સેન્ટનરને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
Jul 30,2025, 10:58 AM IST
IND vs NZ
શ્રેયસનો વાર...વરુણનો પ્રહાર, કીવીઓને કચડી ભારત સેમિફાઇનલમાં, આ ટીમ સામે સેમિફાઈનલ
India vs New Zealand Match Highlights: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની છેલ્લી ગ્રુપ મેચ રવિવારે ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચ ખૂબ જ રોમાંચક રહી, જેમાં ભારતીય ટીમ 44 રને જીતી ગઈ. આ મેચમાં ભારતીય ટીમને 250 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. વિરાટ કોહલીની કારકિર્દીની આ 300મી ODI હતી.
Mar 2,2025, 22:05 PM IST
IND vs NZ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સિરીઝનો નિર્ણય, જાણો પિચ રિપોર્ટ
IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી20 સિરીઝનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો બુધવાર (1 ફેબ્રુઆરી) સાંજે 7 કલાકે રમાશે. જે ટીમ આ મેચ જીતશે સિરીઝ તેના નામે થઈ જશે.
Jan 30,2023, 16:21 PM IST
ind vs nz 2nd t20i
લખનઉમાં રમાશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી20, જાણો પિચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs NZ 2nd T20I: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની સિરીઝનો બીજો મુકાબલો 29 જાન્યુઆરીએ સાંજે 7 કલાકે લખનઉમાં રમાશે.
Jan 28,2023, 19:55 PM IST
IND vs NZ
વનડે સિરીઝ ગુમાવ્યા બાદ ટી20માં ન્યૂઝીલેન્ડની વાપસી, ભારતને 21 રને આપ્યો પરાજય
India vs New Zealand: રાંચીમાં રમાયેલી ત્રણ મેચની પ્રથમ ટી20 મેચમાં કીવી ટીમે ભારતને હરાવી દીધુ છે. ન્યૂઝીલેન્ડ તરફથી કોનવે અને મિચેલે શાનદાર અડધી સદી ફટકારી હતી. તો બોલિંગમાં કેપ્ટન મિચેલ સેન્ટનરનો જાદૂ જોવા મળ્યો હતો.
Jan 27,2023, 22:34 PM IST
ipl 2020
IPL 2020: CSK અને MIના આ ખેલાડીઓને મળી શકે છે પ્લેઇંગ XIમાં તક
આજે આઇપીએલ 2020 (IPL 2020)ની 41મી મેચમાં 3 વખત ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને હાલની આઇપીએલ વિનર મુંબઇ ઇન્ડિયન્સ (MI)ની ટ્કકર થશે. આજની મેચમાં 2 અંક હાંસલ કરનાર રોહિત શર્માની ટીમ પ્લેઓપમાં સ્થાન પાક્કુ કરવાની ખુબજ નજીક પહોંચી જશે જ્યારે એમએસ ધોનીની ચેન્નાઈ અત્યાર સુધીની ખરાબ સીઝનનો અંત સારી રીતે કરવા ઇચ્છશે જેમની પાસે હજી પણ એક તક છે.
Oct 23,2020, 18:14 PM IST
આઈસીસી ટી-20 રેન્કિંગ
ટી-20 રેન્કિંગઃ 'હેટ્રિક મેન' લસિથ મલિંગાએ લગાવી 20 સ્થાનોની છલાંગ
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હેટ્રિક સહિત ચાર બોલ પર ચાર વિકેટ ઝડપનાર શ્રીલંકાનો અનુભવી ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ આઈસીસીના તાજા ટી-20 રેન્કિંગમાં લાંબી છલાંગ લગાવી છે.
Sep 7,2019, 17:19 PM IST
ટામ લાથમ
INDvsNZ: લાથમ અને ગ્રૈન્ડહોમની ભારત સામેની વનડે સિરીઝ માટે કીવી ટીમ જાહેર
ન્યૂઝીલેન્ડે ભારત સામે 23 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી વનડે સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. પ્રથમ ત્રણ વનડે માટે જાહેર થયેલી ટીમની લાથમ અને ગ્રાન્ડહોમની ટીમમાં વાપસી થઈ છે.
Jan 18,2019, 15:50 PM IST
Trending news
Nail infection
અંગુઠાનો નખ પાકે તો શું કરવું ? કાળા કે પીળા પડેલા નખને નોર્મલ કરવાનો અસરકારક નુસખો
gujarat
અમદાવાદીઓને હવે રઝળતાં કૂતરાથી મળશે મુક્તિ! AMC એ ઘડ્યો પ્લાન, રોજ 207 લોકો શિકાર
Rohit Sharma
રોહિત શર્માએ ખરીદી પોતાની ડ્રીમ કાર, જાણો નંબર પ્લેટ પર કેમ લખાયું '3015'
8th Pay Commission
18 મહિનાના બાકી DA પર આવ્યું નવું અપડેટ, 8મા પગાર પંચનો અમલ ક્યારે થશે ?
ST Nigam
જન્માષ્ટમીનું મીની વેકશન માણવા અડધું અમદાવાદ ખાલી! આ રીતે કર્યું GSRTCએ વિશેષ આયોજન!
bogus farmer
ભાજપના MLA રમણ વોરાની બોગસ ખેડૂત ખાતેદાર કેસમાં મુશ્કેલીઓ વધી! જો ખોટા સાબિત થયા તો.
BSNL yearly plan 2025
JIOને ટક્કર આપવા BSNL લાવ્યું સૌથી સસ્તો પ્લાન, ઓછી કિંમતે મળશે ફી કોલિંગ અને 600 GB
gujarat
ઓપરેશન સિંદૂર બાદ PM મોદી બીજી વખત આવશે માદરે વતન! જાણો શું છે સંભવિત કાર્યક્રમ?
Vladimir Putin
ટ્રમ્પ અને પુતિનની મુલાકાત કોણે કરી ફિક્સ? થયો ખુલાસો, નામ સાંભળીને વિશ્વાસ નહી આવે!
gujarat
ગુજરાતના રેશન કાર્ડ ધારકોને લઈ સૌથી મોટા સમાચાર; સરકારે આ વાતને લઈ કરી મોટી જાહેરાત