हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
136/ 2
(49.1)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mx Player
Mx player News
OTT
MX Playerની સાથે OTT પ્લેટફોર્મ પર આ બોલ્ડ વેબ સીરિઝે બૂમ પડાવી, એકલામાં જોજો
આજે અમે તમને એવી ટોપ-5 બોલ્ડ વેબ સિરીઝ વિશે જણાવીશું જેને જોતા પહેલાં તમારે પ્રાઈવેસીનું ખાસ ધ્યાન રાખવું પડશે. ઈન્ટરનેટ પર વર્તમાન સમયમાં ઘણા ઓટીટી પ્લેટફોર્મ છે. જ્યાં એકથી એક ચઢીયાતી વેબ સિરીઝ ધમાલ મચાવે છે. ઘરે બેઠા ચીલ કરનારા લોકોમાં વેબ સિરીઝનું ખાસ ચલણ છે. ઘણા લોકો બોલ્ડ વેબ સિરીઝની ખાસ રાહ જોતા હોય છે. ત્યારે આજે અમે તમને એવી ટોપ-5 બોલ્ડ વેબ સિરીઝ વિશે જણાવીશું જેને જોતાં પહેલાં તમારે પ્રાઈવેસીનું ખાસ ધ્યાન રાખવું પડશે. એમએક્સ પ્લેયર પર આશ્રમ-3 રિલીઝ થયા બાદ લોકોમાં હોટ વેબ સિરીઝનો ક્રેઝ વધી ગયો છે.
Jun 26,2022, 21:30 PM IST
Mx Player
MX Player ની આ 5 વેબ સિરીઝ છે સૌથી બોલ્ડ, લોકો સંતાઈને મોબાઈલમાં જોવે છે આ વીડિયો
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોમાં મોટાભાગના લોકો OTT તરફ વળ્યા છે. હવે તો ઘણા દિગ્ગજ સ્ટાર્સ પણ વેબ સિરીઝમાં જોવા મળે છે. પરંતુ આ બધાની વચ્ચે એક વાત છે કે OTT પર આવી સામગ્રી ભરેલી છે જે તમે પરિવાર સાથે બેસીને બિલકુલ જોઈ શકતા નથી. તેનું કારણ વેબ સિરીઝમાં ઘણું બોલ્ડ કન્ટેન્ટ ઉમેરવાનું છે. બાય ધ વે, તમને ઘણી ઓનલાઈન સાઈટ પર આના જેવું બોલ્ડ કન્ટેન્ટ જોવા મળશે. પરંતુ આજે અમે તમને MX પ્લેયર પર હાજર તે વેબ સિરીઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઈન્ટિમેટ સીન્સને કારણે વધુ હેડલાઈન્સમાં હતી.
Feb 7,2022, 14:18 PM IST
આશ્રમ
'આશ્રમ 2'નું ટ્રેલર રિલીઝ, પહેલાં કરતાં વધુ ખતરનાક અવતારમાં જોવા મળશે બોબી દેઓલ
થોડા દિવસો પહેલાં જ વેબ સીરીઝ 'આશ્રમ' (Aashram) રિલીઝ થઇ હતી. જલદી જ તેની બીજી સિઝન પણ આવવાની છે, જેનું ટીઝર રિલીઝ પણ થઇ ચૂક્યું છે. બોબી દેઓલ (Bobby Deol) નું પાત્ર આ સીરીઝમાં ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું
Oct 29,2020, 19:04 PM IST
internet users
21 દિવસના લોકડાઉનમાં વધી ગયા ઈન્ટરનેટ યુઝર્સ, જાણો કઈ સાઈટ જોવામાં પડ્યો રસ
કોરોનાને મ્હાત આપવા માટે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. 21 દિવસ સુધી લોકોને વાયરસ ન લાગે તે માટે ઘરમાં પૂરાઈને રહેવુ પડશે. ત્યારે ઘરે બેસીને હાલ લોકો ફિલ્મો, વેબસીરિઝ જેવાનો લ્હાવો લઈ રહ્યાં છે. કોરોના ઇફેક્ટમાં ભારત દેશ લોકડાઉન થતાં ઇન્ટરનેટ યુઝર (Internet users) માં વધારો થયો છે. સોશિયલ સાઇટ જેવી કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ પર લોકો સતત ઓનલાઈન જોવા મળી રહ્યાં છે.
Mar 27,2020, 16:14 PM IST
Trending news
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે
Dividend Stock
1 શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જાણી લો રેકોર્ડ ડેટ અને વિગત
Kutch
ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત ઘટના, 154 વિદ્યાર્થીઓએ એકસાથે સામુહિક ડ્રોપ આઉટ લીધું