हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
147/ 2
(53.5)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PM Kisan Nidhi
Pm kisan nidhi News
gujarat news
આ પ્રોસેસ નહીં કરો તો નહીં જમા થાય PM કિસાન નિધિ, બદલાઈ ગયા નિયમો
ખેડૂત લાભાર્થીઓએ લાભાન્વિત બેંક ખાતામાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ કરાવવા માટે બેંકમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડીંગ અને ડીબીટી એનેબલ કરાવી લેવાનું રહેશે. જાણો બદલાયેલાં નિયમ અને આખી પ્રક્રિયા વિશે...
Jul 9,2024, 16:49 PM IST
PM Kisan Nidhi
કરોડો ખેડૂતોના ખાતામાં જમા થશે હજારો રૂપિયા, ભાજપે કહ્યું આ છે મોદીની ગેરંટી!
PM Kisan Samman Nidhi Yojana: પ્રધાનમંત્રી 28મી ફેબ્રુઆરીના રોજ PM કિસાન સન્માન નિધિનો 16મો હપ્તો રિલીઝ કરશે. કેન્દ્ર સરકારની આ સૌથી મહત્વની યોજના છે. દેશના કરોડો ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો છે.
Feb 27,2024, 13:26 PM IST
PM Kisan Nidhi
PM Kisan ના 15માં હપ્તા પહેલા મોટા અપડેટ! આ ખેડૂતો પાસેથી પૈસા પાછા લઈ લેશે સરકાર
PM Kisan Nidhi 15th Instalment: પીએમ કિસાન સન્માન નિધિના કરોડો લાભાર્થી હાલ તો 15માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો તમે પણ હપ્તાની રાહ જોતા હોવ તો પહેલા આ યોજના વિશે આવેલા એક મોટા અપડેટ અંગે જાણી લેજો.
Oct 23,2023, 16:54 PM IST
Kisan Rin Portal
ખેડૂતો માટે સરકારે શરૂ કરી નવી યોજના, કેન્દ્રીય કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત
Kisan Credit Card: કેન્દ્ર સરકાર 3 લાખ રૂપિયા સુધીની લોન આપવા માટે કેસીસી યોજનાને રી લોન્ચ કરશે. એક રિપોર્ટ મુજબ મંત્રીએ એમ પણ કહ્યું કે પીએમ પાક વીમા યોજના હેઠળ 29,000 કરોડ રૂપિયાના પ્રીમિયમની સરખામણીમાં લગભગ 1ય41 લાખ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
Sep 20,2023, 14:25 PM IST
PM Kisan Nidhi
દેશના 8.5 કરોડ કિસાનો માટે ખુશખબર, ગુરૂવારે મળશે પીએમ કિસાન યોજનાના પૈસા
અત્યાર સુધી દેશભરના 11 કરોડથી વધુ કિસાનોને 2.42 લાખ કરોડ રૂપિયાથી વધુનો લાભ પ્રદાન કરવામાં આવી ચુક્યો છે.
Jul 26,2023, 22:19 PM IST
PM Kisan
PM Kisan:કયા ખેડૂતોને મળશે PM કિસાનનો 14મો હપ્તો,તમારું નામ છે કે નહીં, અહીં કરો ચેક
PM Kisan Latest News: સરકાર દ્વારા અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 13 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવે ખેડૂતો 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. સરકારની આ મહત્વકાંક્ષી યોજના સાથે લગભગ 9 કરોડ ખેડૂતો જોડાયેલા છે.
Apr 3,2023, 19:34 PM IST
pm narendra modi
અમે વોટબેંક બનાવવા માટે નહીં, નવું ભારત બનાવવા માટે કામ કરીએ છીએ- PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના શિમલા ખાતે ગરીબ કલ્યાણ સંમેલનમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે ગરીબ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો. પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો પણ રિલીઝ કર્યો.
May 31,2022, 13:30 PM IST
Lok Sabha
નાણામંત્રીના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું-કૃષિ કાયદામાં શું કમી છે તે જણાવે
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં સામાન્ય બજેટ પર જવાબ આપ્યા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે પીએમ કિસાન સન્માન યોજના શરૂ થવાથી લઈને અત્યાર સુધી 10.75 કરોડ ખેડૂતોના બેન્ક ખાતામાં 1.15 લાખ કરોડ ટ્રાન્સફર કર્યા છે.
Feb 13,2021, 12:56 PM IST
Trending news
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે
Dividend Stock
1 શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જાણી લો રેકોર્ડ ડેટ અને વિગત
Kutch
ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત ઘટના, 154 વિદ્યાર્થીઓએ એકસાથે સામુહિક ડ્રોપ આઉટ લીધું