हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Raj Bhavan
Raj bhavan News
jharkhand
રાજભવનના ભેદી મૌનથી I.N.D.I.A. માં બેચેની, રાંચી એરપોર્ટથી પાછા ફર્યા વિધાયકો
જેએમએમ-કોંગ્રેસના લગભગ ત્રણ ડઝન વિધાયકો વિશેષ વિમાનથી રાંચીથી હૈદરાબાદ જવા માટે એક સાથે સર્કિટ હાઉસ માટે એરપોર્ટ જવા નીકળ્યા પરંતુ ખરાબ હવામાનને કારણે વિશેષ વિમાનના પાઈલટે ઉડાણ ભરવાની ના પાડી દીધી.
Feb 1,2024, 22:45 PM IST
Anandiben Patel
SDMએ રાજ્યપાલ આનંદીબેન પટેલને બજાવ્યું સમન, કોર્ટમાં હાજર થવા ફરમાન કરાતા હડકંપ
Anandiben Patel: ઉત્તર પ્રદેશના બદાયુમાં SDM એ રાજ્યપાલના નામે સમન જારી કરીને તેમને હાજર થવાનો આદેશ આપ્યો. જેવા આ આદેશની કોપી વાયરલ થઈ કે હડકંપ મચી ગયો. જેના પર રાજ્યપાલ આનંદીબેન પટેલ તરફથી તેમના સચિવ દ્વારા ડીએમને પત્ર મોકલીને ચેતવણી પણ ઈશ્યું કરાઈ છે.
Oct 27,2023, 15:27 PM IST
pm narendra modi
રાજભવનથી PM નરેન્દ્ર મોદી રાયસણ જશે
PM Narendra Modi will go to Raisan from Raj Bhavan
Dec 30,2022, 16:00 PM IST
gujarat
PM મોદી માતા હીરાબાને મળવા દોડી ગયા, રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે
માતા હીરાબાના ઘરે પ્રધાનમંત્રીના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. માતાને મળ્યા બાદ પ્રધાનમંત્રી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.
Aug 27,2022, 20:56 PM IST
Maharashtra
મહારાષ્ટ્રમાં 40 દિવસ બાદ કેબિનેટ વિસ્તરણ થયું, જાણો કોણે કોણે લીધા મંત્રીપદના શપથ
હાલ જો કે સ્પષ્ટ નથી કે કયા નેતાને કયો વિભાગ ફાળવવામાં આવશે. પરંતુ ચર્ચા છે કે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને ગૃહ મંત્રાલય મળી શકે છે. આ ઉપરાંત અનેક મહત્વના મંત્રાલય ભાજપના ફાળે જઈ શકે છે. શપથ ગ્રહણ પહેલા ફડણવીસ સાથે ભાજપના ધારાસભ્યોની બેઠક થઈ હતી. આ ઉપરાંત એકનાથ શિંદે જૂથની પણ બેઠક થઈ હતી.
Aug 9,2022, 12:41 PM IST
pm modi
PM નો 75 નો મંત્ર, ગામમાં આ 75 વસ્તુઓના સેટ હશે તો ભારતનો દરેક નાગરિક હશે લાખોપતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પંચાયત મહાસંમેલનને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. અહીં તેઓ સમગ્ર ગુજરાતનાં સરપંચો સહિત પદાધિકારીઓને સંબોધિત કરશે. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ પણ ફૂંકશે
Mar 11,2022, 18:24 PM IST
west Bengal
મમતા બેનર્જીએ ત્રીજીવાર બંગાળના CM પદના શપથ લીધા, PM મોદીએ પાઠવી શુભેચ્છા
હાલમાં જ યોજાઈ ગયેલી વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે ભવ્ય સફળતા મેળવ્યા બાદ ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ આજે ત્રીજીવાર રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજભવન ખાતે રાજ્યપાલ જગદીપ ધનખડે તેમને શપથ લેવડાવ્યા.
May 5,2021, 11:26 AM IST
કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
કેન્દ્રીય કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસના દેખાવો, પોલીસે કરી કાર્યકરોની અટકાયત
કેન્દ્રીય કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસ દેખાવો કરી રહ્યુ છે. વિધાનસભા પરિસર સામે સરદાર પટેલની પ્રતિમા પાસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા સરદાર પટેલની પ્રતિમાથી રાજભવન સુધી કૂચ કરવામાં આવશે. જો કે, પ્રતિબંધિત વિસ્તારમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો એકઠા થતા તેમની અટકાયત કરવામાં આવી છે
Sep 28,2020, 12:20 PM IST
'At Home' program
કોરોનાને કારણે સ્વાતંત્ર્ય પર્વના દિવસે રાજભવનમાં નહીં યોજાય 'એટ હોમ' કાર્યક્રમ
15મી ઓગસ્ટના દિવસે સાંજે રાજભવનમાં રાજ્યપાલ દ્વારા એટ હોમ (સ્નેહમિલન) કાર્યક્રમ યોજાતો હોય છે.
Aug 13,2020, 18:30 PM IST
UTTAR PRADESH
નક્સલીઓની UPના રાજ ભવનને ફૂંકી મારવાની ધમકી, કહ્યું-10 દિવસમાં ખાલી કરો
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના રાજ ભવનને ઝારખંડ સ્થિત નક્સલી સંગઠને ડાઈનામાઈટથી ઉડાવી દેવાની ધમકી આપી છે. રાજ ભવન (Raj Bhavan) ના સૂચના વિભાગે એક નિવેદન બહાર પાડીને આ વાતને સમર્થન આપ્યું છે. ઝારખંડ સ્થિત નક્સલી સંગઠન તૃતિય સંમેલન પ્રસ્તુતિ કમિટી (TSPC)એ ધમકીભર્યો પત્ર મોકલ્યો છે. માઓવાદી સમૂહ તૃતીય સંમેલન પ્રસ્તુતિ કમિટીને TSPC પણ કહે છે.
Dec 3,2019, 23:20 PM IST
ગુજરાત
ગુજરાતના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રત સોમવારે રાજભવનમાં ગ્રહણ કરશે શપથ
15 જુલાઇ 2019ના રોજ ગુજરાતના નવા રાજ્યપાલની જાહેરાત કરવામાં આવી હતી. આચાર્ય દેવવ્રતને ગુજરાત રાજ્યના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. જો કે, ગુજરાતના રાજ્યપાલ તરીકે ઓ.પી. કોહલીનો કાર્યકાળ પૂરો થતા આચાર્ય દેવવ્રતની નિયુક્તિ કરવામાં આવી છે
Jul 19,2019, 15:31 PM IST
Trending news
Bhavnagar
40 લાખની ગાડી છતાં, ટોલ ટેક્સ ભરવામાં ભાઈને જોર આવ્યો! રિવોલ્વર કાઢીને પાવર બતાવ્યો
Operation Sindoor
ધૂર વિરોધી પાર્ટીના નેતાએ ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીના કર્યા વખાણ
Rajkot
લોકગાયિકા મીરાબેન આહિરને રાજકોટ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ, વીડિયો બનાવી પોલ ખોલી
Gujarat Board Exam 2025
ગુજરાતના વિદ્યાર્થીઓ આ વર્ષે નવરાત્રી સારી રીતે નહી માણી શકે! શિક્ષણ બોર્ડની જાહેરાત
Whatapp
નવું ફીચર... હવે WhatsApp પર ચેટિંગની શરૂઆત થશે વધુ Cool; Gen Zને પડી જશે મોજ
Ahmedabad Plane Crash
બાળક માટે મોત સામે ઢાલ બની જનેતા, સંતાનને બચાવવા ઉતારી દીધી પોતાની ચામડી, જાણો
jennifer
દિશા વાકાણીને લઈને જેનિફર મિસ્ત્રીનો મોટો દાવો, મેકર્સે પર પણ આવ્યું મોટું નિવેદન
Washington Sundar
'મારા પુત્રને ઈગ્નોર કરવામાં આવે છે...' સેલેક્ટર્સ પર કેમ ભડક્યા સુંદરના પિતા
aims
દારૂ પીનારાઓ સાવધાન! AIIMSની સ્ટડીમાં મોટો દાવો, આ રિપોર્ટ તમારા હોશ ઉડાડી દેશે
gautam gambhir
કોચ ગૌતમ ગંભીરે આપ્યો મોટો સંકેત, ટેસ્ટ ક્રિકેટમાં નંબર-3 પર બેટિંગ કરશે આ બેટ્સમેન!