हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
148/ 2
(54.3)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rajasthan High Court
Rajasthan high court News
supreme court
પહેલા બળાત્કાર અને પછી સમાધાન: છોકરી ના પાડે તો પણ... સુપ્રીમનો મોટો ચુકાદો
સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના એ આદેશને ફગાવી દીધો હતો, જેમાં એક શિક્ષકને સગીર વિદ્યાર્થીની જાતીય સતામણીના આરોપમાંથી રાહત આપવામાં આવી હતી. હાઈકોર્ટે શિક્ષક સામેનો કેસ રદ કર્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો હતો અને કેસ ફરી ચલાવવાનો આદેશ આપ્યો હતો.
Nov 7,2024, 15:37 PM IST
Widow
HC નો ચુકાદો, વિધવા દીકરીની જેમ વિધવા પુત્રવધુ પણ સરકારી નોકરીમાં અનુકંપાને લાયક
Rajasthan High Court: સરકારી નોકરી માટે હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. જેને પગલે ઘણા કેસોમાં ફેરફાર થઈ જશે. રાજસ્થાન હાઈકોર્ટે અનુકંપા નિયુક્તિને લઈને મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. વિધવા પુત્રવધૂ (પુત્રવધૂ)ને પણ વિધવા પુત્રીની જેમ જ આશ્રિત માનીને નિમણૂક માટે લાયક ગણવામાં આવે...
Jan 9,2023, 14:25 PM IST
Salman Khan
સલમાન ખાનને કાળિયાર કેસમાં મળી મોટી રાહત, રાજસ્થાન હાઇકોર્ટે સંભળાવ્યો ફેંસલો
રાજસ્થાન હાઇકોર્ટમાંથી બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન માટે રાહતભર્યા સમાચાર છે. હાઇકોર્ટે સલમાન ખાનની તરફથી નાખવામાં આવેલી ટ્રાંસફર પિટીશનને સ્વિકાર કરી લેવામાં આવ્યો છે. ત્યારબાદ હવે તમામ કેસની એકસાથે સુનવણી હાઇકોર્ટમાં થશે. હાઇકોર્ટના આ નિર્ણય બાદ સલમાન ખાનને વારંવાર કોર્ટમાં હાજરી આપવા આવવું નહી પડે.
Mar 21,2022, 17:41 PM IST
Rajasthan
મોસ્કોમાં થયું હતું મોત, હવે દફનાવવામાં આવેલા બોડીને કબરમાંથી કાઢી ભારત લવાશે
રાજસ્થાનના જોધપુરની એક કોર્ટમાંથી મહત્વની જાણકારી સામે આવી. મામલો વિદેશ સાથે જોડાયેલો હોવાની સાથે સાથે સંવેદના ભરેલો હતો આથી ખબર જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઈ.
Jan 13,2022, 11:16 AM IST
અશોક ગેહલોત
અશોક ગેહલોતે કહ્યું- અહીં ઉલ્ટી ગંગા વહી રહી છે, બહુમત સાબિત કરવાની ના મળી મંજૂરી
રાજસ્થાન હાઇકોર્ટ (Rajasthan High Court) દ્વારા સ્પીકર સીપી જોશી (CP Joshi)ના નોટિસ પર સ્ટે લગાવવાના નિર્ણય બાદ પ્રદેશમાં રાજકિય હલચલ વધી ગઇ છે. ગેહલોત સરકાર પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે. તેને જોતા સીએમ અશોક ગેહલોત (Ashok Gehlot) રાજ્યપાલ કલરાજ મિશ્રને મળવા પહોંચ્યા છે. તેમણે રાજ્યપાલને વિધાનસભા સત્ર બોલાવવાની માગ કરી અને કહ્યું છે કે, જનતાએ રાજભવનને ઘેરી લીધુ તો અમારી જવાબદારી નહીં.
Jul 24,2020, 21:55 PM IST
અશોક ગેહલોત
રાજ્યપાલને મળવા પહોંચ્યા CM અશોક ગેહલોત, બહાર કોંગ્રેસ ધારાસભ્યોનો જમાવડો
રાજસ્થાન હાઇકોર્ટ (Rajasthan High Court) દ્વારા સ્પીકર સીપી જોશી (CP Joshi)ના નોટિસ પર સ્ટે લગાવવાના નિર્ણય બાદ પ્રદેશમાં રાજકિય હલચલ વધી ગઇ છે. ગેહલોત સરકાર પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે. તેને જોતા સીએમ અશોક ગેહલોત (Ashok Gehlot) રાજ્યપાલ કલરાજ મિશ્રને મળવા પહોંચ્યા છે. તેમણે રાજ્યપાલને વિધાનસભા સત્ર બોલાવવાની માગ કરી અને કહ્યું છે કે, જનતાએ રાજભવનને ઘેરી લીધુ તો અમારી જવાબદારી નહીં.
Jul 24,2020, 17:27 PM IST
Rajasthan Speaker petition
રાજસ્થાનના સ્પીકરને સુપ્રીમે આપ્યો આંચકો, હાઈકોર્ટમાં સુનાવણી પર રોક લગાવવાનો કર્યો
રાજસ્થાન હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સ્પીકર સીપી જોશીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમે રાજસ્થાન હાઈકોર્ટના આવનારા ચુકાદા પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. એટલે કે હવે શુક્રવારે રાજસ્થાન હાઈકોર્ટ પોતાનો ચુકાદો સંભળાવી શકશે. હાઈકોર્ટે 24 જુલાઈ સુધી વિધાયકો સામેની કાર્યવાહી પર રોક લગાવી છે. સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે કહ્યું કે પહેલા HCનો ચુકાદો આવી જાય, ત્યારબાદ સોમવારે આ મામલે સુનાવણી થશે.
Jul 23,2020, 13:15 PM IST
રાજસ્થાન
સચિન પાયલટને રાજસ્થાન HCથી મળી મોટી રાહત, 24 જુલાઇ સુધી કાર્યવાહી નહીં કરે સ્પીકર
રાજસ્થાન (Rajasthan)માં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે રાજસ્થાન હાઇકોર્ટમાં બળવાખોર ધારાસભ્યની અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ગઇ છે. કોર્ટે સચિન પાયલટ (Sachin Pilot)ને રાહત આપતા કહ્યું કે, સ્પીકરની કાર્યવાહી પર શુક્રવાર (24 જુલાઇ) સુધી રોક લગાવવામાં આવી છે.
Jul 21,2020, 16:57 PM IST
Rajasthan High Court
હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: હવે અભણ વાહન ચાલકોને નહી મળે લાયસન્સ
અભણ લોકો રસ્તા પર લગાવેલ બોર્ડ વાંચી શકતા નથી અને અન્ય વાહન ચાલકો માટે પણ ખતરનાક સાબિત થાય છે માટે તેમના લાયસન્સ રદ્દ કરવા હાઇકોર્ટનો આદેશ
May 29,2019, 16:32 PM IST
Trending news
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે
Dividend Stock
1 શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જાણી લો રેકોર્ડ ડેટ અને વિગત
Kutch
ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત ઘટના, 154 વિદ્યાર્થીઓએ એકસાથે સામુહિક ડ્રોપ આઉટ લીધું