हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
264/ 4
(83)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
RFO
Rfo News
gujarat
Fact check: સાસણ RFOની સરકારી ગાડીમાં ગેરકાયદે સિંહ દર્શન, જાણી લો શું છે હકિકત?
સોશિયલ મીડિયામાં હાલ સાસણના આરએફઓની સરકારી ગાડીમાં જંગલ સફારી બંધ હોવા છતાં મહેમાનોને ગેરકાયદેસર રીતે જંગલમાં ઘૂસી અને સિંહ દર્શન કરાવતો વીડિયો વાયરલ થયો હતો. જેના કારણે વન વિભાગ સામે સવાલો ઉઠ્યા હતા. આ ઘટના વિવાદમાં આવ્યા બાદ સાસણગીરના RFOએ સમગ્ર ઘટના પર ખુલાસો કર્યો છે.
Jul 13,2024, 17:56 PM IST
reell video
મહુવા, સુરતઃ RFOની ગાડીનો ગેરઉપયોગ?, તોસિફ નામના વ્યક્તિએ વીડિયો બનાવ્યો
The youth made a reel-like video in the government car of the RFO in mahuva surat
Feb 27,2024, 12:13 PM IST
GPSC
મોટી સંખ્યામાં ઉમેદવારો આજે RFO ની પરીક્ષા આપવા પહોંચ્યા
Jun 20,2021, 11:19 AM IST
GPSC
આવતીકાલે રાજકોટમાં GPSC પરીક્ષા : કોરોના પોઝિટિવ ઉમેદવાર પણ આપી શકશે એક્ઝામ
Jun 19,2021, 14:51 PM IST
arrested
ગીર સોમનાથ ખાંભાની ગૌચર જમીનમાં ફાંસલા મુકનારા 48 લોકોની ધરપકડ
ખાંભા ગામની ગૌચરની જમીનમાં વન્ય પ્રાણી ના શિકાર અર્થે મુકેલ ફાસલામાં સિંહ બાળનો પગ ફસાયાની ઘટના સામે આવતા વન વિભાગ સફાળું જાગ્યું હતું. ગુજરાતના વન્ય વિસ્તારોમાં હાઈ એલર્ટ જારી કરી કુલ 38 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જૂનાગઢ મુખ્ય વન સરંક્ષક ડૉ.કે.રમેશે વન્ય પ્રાણીના શિકાર કરતી ગેંગ સક્રીય થઇ હોવાના મુદ્દે પ્રેસ કોનફરન્સ યોજી હતી. જેમાં ખાંભા ગામે સિંહ બાળ ફાસલામાં ફસાવાના મામલે જણાવ્યું હતું કે, બે ફાસલા મુકવામાં આવ્યા હતા. જેમાં એકમાં સિંહ બાળ અને બીજા ફાસલામાં શીયાળ ફસાયું હતું. બંનેને વેટરનરી ડોક્ટર દ્વારા સહી સલામત બહાર કાઢીને સારવાર બાદ ફરી જંગલમાં છોડી મુકવામાં આવ્યા હતા.
Feb 4,2021, 22:04 PM IST
Dhanpur
ધાનપુરમાં દીપડાએ 7 વર્ષની બાળકીને ફાડી ખાધી, 1 મહિનામાં 3 બાળકોને ફાડી ખાધા
જિલ્લાના ધાનપુર પંથકમાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો છે. દીપડાએ છેલ્લા એક મહિનામાં 3 બાળકોને શિકાર બનાવતા ચકચાર મચી જવા પામી છે. ધાનપુર તાલુકાના કાંટુ ગામમાં શુક્રવારે મોડી રાત્રે 7 વર્ષની બાળકીને જંગલમાં ખેંચી ગયો હતો. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. જો કે જંગલમાંથી મળેલી બાળકીને તબીબોએ મૃત જાહેર કરી હતી.
Aug 8,2020, 19:02 PM IST
ચંદન
જૂનાગઢમાંથી ચંદનની તસ્કરી કરનાર મધ્યપ્રદેશની કુખ્યાત કટનીની ગેંગ ઝડપાઇ
જૂનાગઢ વન વિભાગને એક શિકારી ગેંગને ઝડપી લેવાં સફળતા મળી છે. ચંદન ચોરી કરવા આવેલી મધ્યપ્રદેશના કુખ્યાત વિસ્તાર કટનીની આ ગેંગ દ્વારા થોડા સમયથી ગિરનારના જંગલમાં ચંદનના વૃક્ષો કાપીને તશકારી શરુ કરી હતી. પરંતુ જયારે વન વિભાગે તાપસ કરી તો શિકારી ગેંગ હાથમાં આવી ગઈ છે. જોકે ગેંગના પુરુષો ભાગવામાં સફળ થયા છે પરંતુ 12 જેઠલી મહિલા શિકારીઓ અને બાળકોને ઝડપી પાડવામાં આવ્યા છે.
May 16,2019, 22:56 PM IST
અમરેલી
અમરેલી: રાજુલામાં રહેતા નિવૃત DYSPના ઘરમાંથી હરણની ખોપડી મળી
રાજુલામાં રહેતા નિવૃત ડીવાયએસપીના ઘરમાંથી હરણની ખોપડી તથા 4 શિંગડા મળી આવતા વન વિભાગ દોડતુ થયું છે. નિવૃત ડીવાયએસપી જે.એમ ઠાકરના ધરમાંથી ગેરકાયદેસર રીતે હરણની ખોપડી અને તેના 4 જેટલા શિંગડા શોપીસ બનાવી ઘરમાં રાખ્યા હતા. જેના કારણે વન વિભાગે દંડ ફટકારીને વધુ તપાસ હાથ ધરી છે.
Dec 29,2018, 23:37 PM IST
Trending news
free ration
ગુજરાતના 75 લાખ પરિવારોનો ઓગસ્ટ મહિનો સુધરશે, સરકારે કરી મહત્વની મહત્વની જાહેરાત
Asteroid Alert
NASAની ચેતવણી...75,491 કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યો છે મોટો એસ્ટરોઇડ
BEETROOT
આ સફેદ પાવડરમાં બીટનો રસ મિક્સ કરી લગાડો ચહેરા પર, કાળી પડેલી ત્વચા દેખાશે ગોરી
Gujarati News
દશા સુધારો મા દશામા! આ ગામે આવેલું છે 25 વર્ષ જૂનું મંદિર, જોરદાર છે મહિમા
Russian Plane Crash
હવામાં ગાયબ થયા બાદ અંગારા એરલાઇનનું વિમાન ક્રેશ, તમામ મુસાફરોના મોતની આશંકા!
Rishabh Pant
પંતના અંગૂઠામાં ફ્રેક્ચર, 6 અઠવાડિયા માટે બહાર, માન્ચેસ્ટર ટેસ્ટમાં ભારતને મોટો ઝટકો
city with most unfaithful relationships
ભારતના આ શહેરના લોકો સૌથી વધુ 'બેવફા', ઘરવાળી છોડી બહારવાળી શોધવાનો ટ્રેન્ડ વધ્યો!
Thailand
ભારતની પાડોશમાં બે એશિયન દેશો વચ્ચે શરૂ થયું 'યુદ્ધ'...સરહદ પર ભારે ગોળીબાર
gujarat
સુરત પોલીસની પ્રશંસનીય પહેલ: ગુમ થયેલા 204 બાળકોને ફરિયાદ પહેલા જ શોધી કાઢ્યા!
gujarat
રાજકોટની 16 વર્ષની સગીરાનું કર્યુ અપહરણ, ગોંડલના વિધર્મીએ અનેક સ્થળે બાંધ્યા શરીરસુખ