हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
slow over rate
Slow over rate News
RCB vs SRH
પેટ કમિન્સ અને રજત પાટીદાર સામે BCCIની મોટી કાર્યવાહી, આ કારણોસર ફટકારી સજા
Rcb Vs Srh : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદાર અને સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સને IPL મેચ દરમિયાન સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.
May 24,2025, 14:02 PM IST
IPL 2025
જીતનો જશ્ન હજુ ચાલી રહ્યો હતો અને...BCCIએ પંજાબ કિંગ્સના કેપ્ટન સામે કરી કાર્યવાહી
Shreyas Iyer : ચેપોક ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં પંજાબે ચાર વિકેટથી જીત મેળવી હતી. આ જીત બાદ પણ પંજાબ કિંગ્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. BCCIએ ટીમના કેપ્ટન શ્રેયસ ઐયર સામે કાર્યવાહી કરી છે.
May 1,2025, 12:42 PM IST
Rishabh Pant
મુંબઈ સામેની મેચમાં લખનૌને આ ભૂલ પડી ભારે...રિષભ પંત સહિત સમગ્ર ટીમને મળી સજા
MI vs LSG : વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન રિષભ પંતની ટીમે એક ભૂલ કરી હતી. તેની સજા કેપ્ટન સહિત સમગ્ર ટીમને મળી છે. હારના દુ:ખ વચ્ચે ટીમ સામે આ કાર્યવાહી થઈ છે.
Apr 28,2025, 11:05 AM IST
delhi capitals
અક્ષર પટેલને આ ભૂલ પડી ગઈ ભારે...IPL 2025માં પ્રથમ હાર બાદ મળી મોટી સજા
Axar Patel : અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું. આ સિઝનમાં દિલ્હીની આ પ્રથમ હાર હતી. આ પછી BCCIએ કેપ્ટન અક્ષર પટેલ પર એક મોટી ભૂલને કારણે સજા આપી છે.
Apr 14,2025, 12:42 PM IST
IPL 2025
રિષભ પંતને પડ્યા પર પાટુ...IPLમાં સતત ખરાબ પ્રદર્શન બાદ હવે BCCIએ આપી મોટી સજા
Rishabh Pant : લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંત અને સ્પિન બોલર દિગ્વેશ રાઠીને BCCI દ્વારા મોટી સજા આપવામાં આવી છે. રિષભ પંત માટે આ પડ્યા પર પાટુ જેવી સ્થિતિ છે, કારણ કે IPLની આ સિઝનમાં પંતનું પ્રદર્શન ખૂબ જ નિરાશજનક રહ્યું છે, ત્યારે હવે BCCIએ તેના સામે કાર્યવાહી કરી છે.
Apr 5,2025, 13:13 PM IST
IPL 2025
રાજસ્થાનની પ્રથમ જીત પણ કેપ્ટન રિયાન પરાગને મળી સજા, IPLએ જાહેર કર્યું નિવેદન
Riyan Parag : IPL 2025ની પ્રથમ ત્રણ મેચો માટે રાજસ્થાન રોયલ્સની કમાન રિયાન પરાગના હાથમાં છે. ત્યારે રવિવારે CSKને હરાવીને ટીમે આ સિઝનમાં પ્રથમ જીત નોંધાવી છે. જો કે, આ જીત બાદ BCCI દ્વારા રિયાન પરાગને એક સજા આપવામાં આવી છે.
Mar 31,2025, 11:39 AM IST
IPL 2025
હારના દુ:ખ વચ્ચે MI માટે ખરાબ સમાચાર ! BCCIએ હાર્દિક પંડ્યાને આપી મોટી સજા
IPL 2025 : 29 માર્ચે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. આ મેચમાં ગુજરાતે મુંબઈને 36 રનથી હરાવ્યું હતું. હારના દુ:ખ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
Mar 30,2025, 14:27 PM IST
asia cup 2022
Asia Cup 2022: ભારત અને પાકિસ્તાન ટીમ પર કાર્યવાહી, ICCએ ફટકાર્યો દંડ
Asia Cup 2022: UAE એશિયા કપ 2022 ટૂર્નામેન્ટ ચાલી રહી છે. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવી ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ આ મેચ બાદ આઈસીસીએ બંને ટીમને દંડ ફટકાર્યો છે.
Aug 31,2022, 17:00 PM IST
Rohit Sharma
દિલ્હી સામે હાર બાદ મુશ્કેલીમાં ફસાયો રોહિત, આ કારણે લાગ્યો લાખો રૂપિયાનો દંડ
IPL 2022 ના બીજા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને ચાર વિકેટે પરાજય આપ્યો છે. પરંતુ આ મેચમાં હાર બાદ મુંબઈના કેપ્ટન રોહિત શર્માને દંડ ફટકારવામાં આવ્યો છે.
Mar 27,2022, 23:00 PM IST
Ind vs Eng
IND vs ENG: વિરાટની ટીમે ફરી કરી ભૂલ, આઈસીસીએ ફટકાર્યો મોટો દંડ
ઈંગ્લેન્ડ સામે શ્રેણી વિજય બાદ ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે સ્લો ઓવર રેટ બદલ વિરાટ એન્ડ કંપની પર દંડ ફટકાર્યો છે.
Mar 21,2021, 20:01 PM IST
india
Ind vs Eng: જીતના બાદ ભારત માટે ખરાબ સમાચાર, Team India પર કરી મોટી કાર્યવાહી
ICC એ રવિવારે મોટેરાના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી બીજી ટી-20 મેચમાં સ્લો ઓવર રેટને લઇને ટીમ ઈન્ડિયા પર 20 ટકા મેચ ફીનો દંડ ફટકાર્યો છે.
Mar 15,2021, 21:06 PM IST
AUSvsIND
AUSvsIND: હાર બાદ ઓસ્ટ્રેલિયાને વધુ એક ઝટકો, ICCએ ફટકાર્યો મોટો દંડ
Australian squad fined: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ પર ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં સ્લો ઓવર રેટ માટે મેચ ફીના 40 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલું જ નહીં આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ચાર પોઈન્ટ પણ કાપી લેવામાં આવ્યા છે.
Dec 29,2020, 17:32 PM IST
IND vs NZ
સ્લો ઓવર રેટ, આઈસીસીએ ફરી ભારતીય ટીમ પર ફટકાર્યો દંડ
આચાર સંહિતાના નિયમાનુસાર, ખેલાડીઓ પર તેની ટીમના નિર્ધારિત સમમાં પ્રત્યેક ઓવર ઓછી ફેંકવા પર ટીમ ઈન્ડિયા પર મેચ ફીના 20 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
Feb 3,2020, 18:04 PM IST
એબી ડિ વિલિયર્સ
IPL 2019: પ્રખથ જીત બાદ વિરાટ અને ડિ વિલિયર્સનો ભાવુક સંદેશ
શનિવાર રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કિંગ્સ ઈલેવન પંજાબને 8 વિકેટ પરાજય આપ્યો હતો. આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની પ્રથમ જીત છે. આ પહેલા બેંગલોરની ટીમને સતત છ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
Apr 14,2019, 15:01 PM IST
Virat Kohli
IPL-12: RCBને મળી પ્રથમ જીત, પરંતુ કોહલીએ ભરવો પડશે દંડ
આ પહેલા હાલની આઈપીએલ સિઝનમાં ધીમી ઓવર ગતિને કારણે રહાણે અને રોહિત શર્મા પર પણ દંડ ફટકારવામાં આવ્યો હતો.
Apr 14,2019, 14:44 PM IST
Trending news
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે