हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ZIM
NZ
6/ 0
(2.1)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતના પ્રખ્યાત ધોધ
ગુજરાતના પ્રખ્યાત ધોધ News
hathni mata waterfall
ચોમાસાની ઋતુમાં પર્યટકો માટે સ્વર્ગ છે આ ધોધ! ક્યારેય ન જોયો હોય તેવો ખીલ્યો નજારો!
મધ્ય ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના સરસવા ગામે આવેલા ધોધ ખૂબ જ પ્રચલિત છે. પ્રકૃતિના ખોળે વસેલા ઘોઘમ્બા તાલુકાના છેવાળાના સરસવા ગામે આવેલ હાથણી માતા ધોધ હવે વરસાદમાં શરૂ થઈ ગયો છે.
Jul 28,2024, 18:22 PM IST
Gujarat Tourism
વરસાદમાં ગુજરાતના આ 7 સ્થળોએ કેમ ઉમટે છે લોકો? શું તમે જોયા છે આ અદભુત સ્થળો?
Top Tourist Places in Monsoons: વરસાદી મહોલમાં ગુજરાતમાં હરવા ફરવાનો વિચાર કરી રહ્યાં હોવ અને તમને ધોધ પસંદ હોય તો પછી આ રહ્યાં તમારા માટે સૌથી બેસ્ટ પ્લેસ...
Aug 11,2023, 13:45 PM IST
hathni mata waterfall
Photos : કુદરતે ગુજરાતના આ ધોધ પાસે છુટ્ટા હાથે સૌંદર્ય વેર્યું છે, ચોમાસા
ચોમાસામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયાં હોય, વાદળો હમણાં જ વરસી પડશે એવું લાગતું હોય, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હોય, ચારે બાજુ લીલીછમ હરિયાળી છવાયેલી હોય... આવા માહોલમાં નદીનાળા કે ધોધ જોવા જવાની કેવી મજા આવે! આવા જ આહલાદક વાતાવરણના દ્રશ્યો પંચમહાલમાં ચોમાસાની ઋતુમાં સર્જાતા હોય છે. અહીંના લીલાછમ જંગલો અને તેના કુદરતી ઝરણાં અને ધોધ પ્રકૃતિની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. ચોમાસામાં પ્રકૃતિ પ્રેમીઓ ખૂબ જ મોટી સંખ્યામાં પંચમહાલના વિવિધ ઝરણાં અને ધોધની મુલાકાત લેતા હોય છે. જેમાં ઘોઘંબા તાલુકાનો હાથણી માતાનો ધોધ સવિશેષ આકર્ષણ ધરાવે છે.
Jul 15,2019, 9:44 AM IST
Trending news
Gujarat ATS
ઝારખંડની શમાની ગુજરાત ATSએ કેમ કરી ધરપકડ, પાકિસ્તાન સાથે કનેક્શનનો ખુલાસો
IPL 2025
BCCI ઓફિસમાં થયેલી ચોરીનું ખુલ્યું રહસ્ય...લાખોની ટીશર્ટ ચોરનારનો CCTVએ ફોડ્યો ભાંડો
Jio infocom
અત્યાર સુધીનો સૌથી મોટો IPO, મુકેશ અંબાણીએ શરૂ કરી તૈયારી, ₹52200 કરોડનો હશે ઈશ્યુ!
Fukushima Nuclear Plant
2011 ની જેમ જાપાનમાં ફરી સુનામી આવશે? જાહેર કરાઈ ચેતવણી, ન્યુક્લિયર પ્લાન્ટને....
gujarat
બાલાસિનોરના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ડીરેકટરના પુત્ર સામે મધરાતે ફરિયાદ
Climate Migration
આ દેશ પર મંડરાઈ રહ્યો છે ખતરો, ટુંક સમયમાં ડૂબી જશે સમગ્ર દેશ! જાણો
Silent Heart Attack
સાયલન્ટ હાર્ટ એટેક કેવી રીતે આવે ? સમય પહેલા હાર્ટ એકેટ ને ટાળવા શું કરવું ?
Cooking Tips
સ્માર્ટ મહિલાને ખબર હોવી જોઈએ આ 4 કુકીંગ ટીપ્સ, રસોડાની નાની-મોટી ઝંઝટ ખતમ થઈ જશે
Upi changes august 1
પૈસાની લેણદેણ, વેરિફિકેશન અને AutoPay... જાણો 1 ઓગસ્ટથી UPIમાં કયા ફેરફારો થશે?
Ryo Tatsuki Prediction
જાપાની બાબા વેંગાની ભવિષ્યવાણી પડી રહી છે સાચી, દરિયામાં ઉછળ્યા મોજા, આવ્યો ભૂકંપ!