हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
164/ 2
(58)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચંદીગઢ
ચંદીગઢ News
ચક્રવાતી તોફાનની અસર ઘણા રાજ્યોના જિલ્લાઓમાં જોવા મળશે. ભૂંતર
તોફાની ચેતવણી! ચક્રવાતની અસર આ જિલ્લામાં જોવા મળશે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જશે તબાહી
Ambalal Patel Weather Forecast: દેશમાં હવામાનમાં વધઘટ જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાએ તબાહી મચાવી છે. ફરી એકવાર ચક્રવાતી તોફાન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થશે. તાપમાન પણ ઘટશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
Mar 2,2025, 16:49 PM IST
ખેડૂત આંદોલન
આજે ખેડૂતોની સાથે મુલાકાત પહેલાં કેપ્ટન અમરિંદર કરશે અમિત શાહ સાથે મુલાકાત
તેમણે કહ્યું કે પ્રદર્શનકારી ખેડૂત ત્રણ કૃષિ કાયદાને પરત લેવામાં ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તેમણે કહ્યું કે 'ત્રણેય કૃષિ કાયદાને નાબૂદ કરવા માટે કેન્દ્રને સંસદનું વિશેષ સત્ર બોલાવવું જોઇએ.'
Dec 3,2020, 0:22 AM IST
કંગના રનૌત
કંગનાએ વધારી ઇંડિગોની મુસીબત! DGCA એ એરલાઇન કંપની પાસે માંગ્યો રિપોર્ટ
વરિષ્ઠ અધિકારીઓએ શુક્રવારે આ વિશે જાણકારી આપી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (ડીજીસીએ)ના એક અધિકારીએ જણાવ્યું કે 'અમે એવા કેટલાક વીડિયોઝ જોયા છે જેમાં મીડિયાકર્મી બુધવારે 6E264 ઉડાનમાં એક બીજાને અડીને ઉભા હતા.
Sep 11,2020, 19:50 PM IST
પંજાબ
આજથી પંજાબમાં ફરીથી 'નાઇટ કર્ફ્યૂં' લાગૂ, 31 ઓગસ્ટ સુધી લગાવ્યો આ પ્રતિબંધ
પંજાબમાં કોરોના (Corona) સંક્રમણના વધતા જતા કેસને જોતા ફરી એકવાર સખત પ્રતિબંધ લાગૂ કરી દેવામાં આવ્યા છે. હવે પંજાબમાં વીકએન્ડ લોકડાઉન સાથે દરરોજ સાંજે 7 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂં (Night curfew)રહેશે.
Aug 21,2020, 7:26 AM IST
ઝેરી દારૂ
પંજાબમાં ઝેરી દારૂ પીતા 31ના મોત, CM અમરિંદર સિંહે આપ્યા તપાસના આદેશ
પંજાબના અમૃતસર, બટલા અને તરન તારન જિલ્લામાં નકલી દારૂના સેવનના કારણે ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા છે. અમૃતસરમાં 11, બટાલામાં 7 અને તરન તારનમાં 13 લોકોના મોત થયા છે.
Jul 31,2020, 19:33 PM IST
લોકડાઉન
પંજાબમાં બે અઠવાડિયા માટે વધાર્યું Lockdown, રોજ ફક્ત 4 કલાક મળશે રાહત
પંજાબમાં હવે 17 મે સુધી કર્ફ્યૂં/ લોકડાઉન ચાલુ રહેશે. લોકડાઉન દરમિયાન, સંક્રમિત વિસ્તારોમાં દરરોજ 4 કલાક કરિયાણાની દુકાનો ખુલ્લી રહેશે. રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amrinder Singh)એ બુધવારે તેની જાહેરાત કરી છે.
Apr 29,2020, 18:02 PM IST
સિંગલ યૂઝ પ્લાસ્ટિક
આ શહેરમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો તો થશે 5 વર્ષની જેલ
સિંગલ યૂઝ પ્લાસ્ટિક અને થર્મોકોલ બેનને લઇને લોકોને જાગૃત કરવા માટે પ્રોટોકોલ ગાઇડલાઇન પણ વહેંચવામાં આવી છે, જેથી લોકોને ખબર પડે કે પ્લાસ્ટિકની કઇ વસ્તુના ઉપયોગ પર પ્રતિબંધ લાગી ગયો છે અને કઇ વસ્તુ પર 3 મહિના બાદ બેન લાગશે.
Oct 3,2019, 14:18 PM IST
Trending news
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'
Fruits
ધમનીઓમાં ચોંટેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરે છે આ ફળ, ખાવાથી હાર્ટ હેલ્થ સુધરશે
Dividend Stock
1 શેર પર 500 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે આ કંપની, જાણી લો રેકોર્ડ ડેટ અને વિગત
Kutch
ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત ઘટના, 154 વિદ્યાર્થીઓએ એકસાથે સામુહિક ડ્રોપ આઉટ લીધું