हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
458/ 4
(107.5)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડ્રોન હુમલો
ડ્રોન હુમલો News
india pakistan war
ગુજરાતના બોર્ડર પરથી લેટેસ્ટ અપડેટ : યુદ્ધવિરામ બાદ કચ્છમાં ફરી જનજીવન ધબકતું થયું
Kutch Latest Update : સીઝફાયર બાદ પણ દેશના ચાર રાજ્યોમાં હુમલાનો પ્રયાસ નિષ્ફળ...ગુજરાતમાં કેટલાક ડ્રોન તોડી પડાયા...રાજસ્થાના કેટલાક શહેરોમાં હુમલાનો પ્રયાસ....હુમલાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવાયા...
May 11,2025, 10:44 AM IST
india pakistan ceasefire violation
કચ્છમાં ફરી દેખાયા પાકની ડ્રોન; હર્ષ સંઘવીએ કર્યો બ્લેકઆઉટનો આદેશ, 6 શહેરોમાં એલર્ટ
Pakistan Drone spotted in Kutch Again: સૈન્ય રણનીતિ હેઠળ રાત્રે ડ્રોનને ટ્રેક કરવા અને દુશ્મનની દેખરેખથી બચવા માટે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો.
May 10,2025, 23:16 PM IST
Drone attack
કચ્છ-ભુજ બાદ હવે આ જિલ્લામાં અપાયું રેડ એલર્ટ; ઘરની બહાર ન નીકળવા લોકોને કરાઈ અપીલ
Red alert in Jamnagar: જામનગર જિલ્લામાં ચેતવણીનું સાયરન વાગી ચૂક્યું છે. નાગરિકોને જાહેર સ્થળોએ ના ફરવા માટે તથા આશ્રય લેવાની સલાહ આપવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર તૈયાર છે. જિલ્લા કલેક્ટરે ટ્વિટ કરી લોકોને અપીલ કરવામાં આવી રહી છે.
May 10,2025, 15:50 PM IST
india pakistan war
પાકિસ્તાને કચ્છને ટાર્ગેટ બનાવ્યું, ફરીથી ડ્રોન હુમલો કરતા ભુજમાં રેડ એલર્ટ જાહેર
Pakistan Attack On Kutch : કચ્છના આકાશમાં ડ્રોન મંડરાઈ રહ્યાં છે... પાકિસ્તાનની સીધી નજર કચ્છ પર... ડ્રોન દેખાતા ભુજમાં સાયરન વગાડીને રેડ એલર્ટ જાહેર કરી દેવાયું
May 10,2025, 14:40 PM IST
india pakistan war
પાકિસ્તાન છૂટથી ડ્રોન ફેંકી રહ્યું છે, કારણ કે મફતના ભાવે ધર્માદામાં મળેલાં છે
Drone Attacks : મુસ્લિમ ભાઈચારાના નામે તુર્કીએ સાવ સસ્તામાં આપેલાં ડ્રોનનો મારો કરીને પાકિસ્તાન તેને તોડી પાડવાનો ભારતનો ખર્ચ વધારી રહ્યું છે
May 10,2025, 13:19 PM IST
india pakistan war
કચ્છમાં લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ, હુમલા બાદ મુખ્યમંત્રીએ બોલાવી ઈમરજન્સી બેઠક
Pakistan Attack On Kutch : કચ્છમાં વહેલી સવારે પાકિસ્તાને સરહદી વિસ્તારના ગામડાઓ પર ડ્રોનથી હુમલા કર્યાં... ભારતીય સેનાએ 3 ડ્રોનને તોડી પાડ્યા... સંવેદનશલી વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી લોકોની અવર જવર રોકવામાં આવી
May 10,2025, 14:08 PM IST
india pakistan war
પાકિસ્તાનના હુમલામાં ભુજ એરબેઝને થયું નુકસાન, ભારતીય સેનાએ આપી માહિતી
Pakistan Attack On Bhuj Airbase : કર્નલ સોફિયાએ કહ્યું, પાકિસ્તાનના હુમલા ઉધમપુર, પઠાણકોટ, ભુજ એરબેઝને નુકસાન થયું... બ્રહ્મોસ ફેસેલિટીનો નાશ કરવાનો દાવો ખોટો, S-400 ડિફેન્સ સિસ્ટમ પણ સુરક્ષિત
May 10,2025, 11:36 AM IST
india pakistan war
ગુરુદાસપુરમાં ડ્રોન હુમલાથી મોટો ખાડો પડ્યો, 4 Km વિસ્તારમાં તૂટ્યા ઘરના કાચ, PHOTOs
Pakistan Drone Attack on Gurdaspur: શુક્રવારે, પાકિસ્તાને ફરી એકવાર ભારતમાં અનેક સ્થળોએ હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આમાં પંજાબના ઘણા જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. ગુરદાસપુરમાં પણ પાકિસ્તાને મોટો ડ્રોન હુમલો કર્યો છે.
May 10,2025, 9:48 AM IST
force
Drone Attack on Ship: ડ્રોન હુમલા બાદની આ ભયાનક તસવીરો જોઈને વિચલિત થઈ શકે છે મન!
MV Chem Pluto: અરબી સમુદ્રમાં ડ્રોન હુમલાનો સામનો કરનાર વેપારી જહાજ એમવી કેમ પ્લુટો મુંબઈ પહોંચી ગયું છે, જ્યાં ભારતીય નૌકાદળની એન્ટી એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ટીમે તેનું પરીક્ષણ કર્યું હતું. સોશિયલ પ્લેટફોર્મ પર આ જહાજની ઘણી તસવીરો પણ વાયરલ થઈ રહી છે, જેમાં જહાજના કેટલાક ભાગોને નુકસાન જોવા મળી રહ્યું છે. નૌકાદળના અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાના સ્થળ અને જહાજ પર મળેલા કાટમાળનું વિશ્લેષણ ડ્રોન હડતાલનો સંકેત આપે છે અને તમામ વિગતોની ખાતરી કરવા માટે વધુ ફોરેન્સિક અને તકનીકી વિશ્લેષણની જરૂર પડશે.
Dec 26,2023, 8:58 AM IST
ડ્રોન હુમલો
સાઉદી અરબના એરપોર્ટ પર યમનના વિદ્રોહીઓએ કર્યો ડ્રોનથી હુમલો, 1 મોત
સૈનિક ગઠબંધને એક નિવેદનમાં સરકારી સાઉદી પ્રેસ એજન્સીને જણાવ્યું કે, 'ઈરાન સમર્થિત હુતી મિલિશિયાએ આભા આંતરરાષ્ટ્રી એરપોર્ટ પર આતંકવાદી હુમલો કર્યો છે, જેમાં એક સીરિયન નાગરિકનું મોત થયું છે અને અન્ય 21 નાગરિક ઘાયલ થયા છે.'
Jun 24,2019, 17:34 PM IST
સાઉદી અરેબિયા
ડ્રોન હુમલાથી સાઉદી અરબ હચમચી ગયું!, તાબડતોબ લીધુ 'આ' મોટું પગલું
ક્રુડ ઓઈલ ઉત્પાદક દેશોનો સમૂહ ઓપેકનો સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર સાઉદી અરબે કહ્યું છે કે ડ્રોન હુમલા બાદ તેણે મોટી પાઈપલાઈનથી ક્રુડ ઓઈલનો પ્રવાહ રોકી દીધો છે.
May 14,2019, 23:09 PM IST
વેનેઝુએલા
વેનેઝુએલા: રાષ્ટ્રપતિ ભાષણ આપી રહ્યાં હતાં, અચાનક મંચ પર ડ્રોનથી થયો હુમલો
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર એક કાર્યક્રમ દરમિયાન જીવલેણ હુમલો થયો.
Aug 5,2018, 11:00 AM IST
Trending news
IVF
શું પહેલી વારમાં જ સક્સેસ થઈ જાય છે IVF, શું હોય છે પ્રોસેસ અને કેટલો આવે છે ખર્ચ?
Moon
શું તમને ખબર છે ચાંદાને કેમ મામા જ કહેવામાં આવે છે ? કાકા કે ભાઈ કેમ નહીં ? જાણો
Bajaj Auto
Bajajને લાગ્યો મોટો ઝટકો! ઓગસ્ટમાં બંધ કરી શકે છે EV પ્રોડક્શન, આ છે મોટું કારણ
Weakest Passport In 2025
આ દેશનો પાસપોર્ટ સૌથી નબળો, પાકિસ્તાનની હાલત પણ ખરાબ, જાણો ભારતની રેન્કિંગ?
Krishna janmashtami
15 કે 16 ઓગસ્ટ, ક્યારે છે કૃષ્ણ જન્માષ્ટમી? અગીં જાણો તારીખ અને શુભ મુહૂર્ત
gujarat
ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને આવ્યાં મોટા સમાચાર; નિવૃત્ત શિક્ષકોને પડશે મોજે મોજ!
Mumbai bound
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સર્જાઈ ખામી; ટેકઓફના 18 મિનિટ પછી જયપુર એરપોર્ટ પર લેન્ડિંગ
tilak varma smashed two centuries in just three matches for hampshire england county championship
ટેસ્ટમાં ભારતને મળી ગયો નંબર-3 પર ખતરનાક બેટ્સમેન, ઈંગ્લેન્ડમાં ફટકારી રહ્યો છે સદી
Dahod
SBI ની આખી બ્રાન્ચ કૌભાંડી નીકળી, 5.50 કરોડની લોન બારોબાર પધરાવી, 18 કર્મચારીના કાંડ
NSDL IPO
NSDL IPO આ તારીખથી થશે ઓપન, પ્રાઇઝ બેન્ડ નક્કી, જાણો શું ચાલી રહ્યો છે GMP